દેશભરમાંથ પ્રેમ સંબંધોને લઈને ઘણા ગુનાખોરી ના કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં અવૈધ સંબંધો ને લીધે ઘણા પરીવાર વેર વિખેર થતાં જોવા મળે છે તાજેતરમાં એવા જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે રાજસ્થાન ના કસાણા પોલીસ વિસ્તાર ના નોહ ગામમા પાચં મહિના પહેલા એક યુવક ગુમ થઈ ગયો હતો.
તેનું રહસ્ય સામે આવતા જ અરેરાટી ફેલાઈ ગઈછે તે યુવકને તેની જ પત્ની અને તેની પત્નીના પ્રેમીએ મળીને મો!તને ઘાટ ઉતારી નાખ્યો હતો અને તે યુવક ના મૃતદેહ ને કોથળામાં પુરીને ગિરીરાજ કે નાલમાં ફેંકી દીધુ હતું જેમ મામલામાં યુવકના પિતાએ તેની પત્ની પર આરોપ લગાડતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
અને નોહ ગામમામી કેનાલ પાસે થી ઘણા પુરાવા પોલીસે એકત્ર કર્યા હતા પોલીસે એક એક કડી મેળવતા આરોપી સુધી પોલીસ પહોંચી શકી હતી પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો મેં મહિનામાં પવન કુમાર નામનો યુવક ઘરેથી લાપતા થઈ ગયો હતો પરિવારજનોએ શોધખોળ કરી હતી.
પરંતુ તે મળ્યો નહીં એટલા માટે તેના પિતા હર પ્રસાદ શર્માએ પોલીસ સ્ટેશનમાં ગુમશુદા ની ફરીયાદ નોંધાવી હતી સાથે ફરીયાદ માં જણાવ્યું હતું કે તેમના દિકરા પવન ની પત્ની રીમા ના ગામના યુવક ભોલા ઉર્ફે ભાગેન્દ્ર સાથે અવૈધ સંબંધો હતા 16 ઓક્ટોબર ની રાત્રે હરપ્રસાદે તેની પુત્રવધુ રીમાને ભોલા સાથે અવૈધ સંબંધો બાધંતા રંગેહાથ પકડી હતી.
હર પ્રસાદે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી પરંતુ રૂમનું તાળું તોડીને બંને ફરાર થઈ ગયા હતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરીને કડક પૂછપરછ કરી હતી આ દરમિયાન આરોપી રીમા અને ભોલાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને બંને મળીને પવન કુમારને મો!તને ઘાટ ઉતારવાની સચ્ચાઈ જણાવી હતી.