Cli
ગોપી ફેમ દેવોલીના મુસ્લિમ પતિ અને ચર્ચિત બોયફ્રેન્ડ, બંને ની એક સાથે સ્પોટ થઈ અને પછી...

ગોપી ફેમ દેવોલીના મુસ્લિમ પતિ અને ચર્ચિત બોયફ્રેન્ડ, બંને ની એક સાથે સ્પોટ થઈ અને પછી…

Bollywood/Entertainment Breaking

બિગ બોસ રિયાલિટી શો ફેમ અને ટીવી સીરીયલ સાથ નિભાના સાથીયા માં ગોપીના પાત્રમાં ખુબ ફેમસ બનેલી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચર્જી ની વચ્ચે એવી ખબરો સામે આવી હતી કે તે વિશાલ સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે કારણકે વિશાલ સાથે તે લવ ઇન રિલેશનશિપમાં જોવા મળી હતી.

પરંતુ અચાનક દેવોલીના એ લોકો ને ચોંકાવી દીધા હતા દેવોલીના એ પોતાના જીમ ટ્રેનર શાહ નવાજ શેખ સાથે કોર્ટમાં પહોંચી લગ્ન કરી લીધા હતા અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી બંનેના લગ્નની તસવીરો પર ઘણા બધા લોકો દેવોલીના ને મુસ્લિમ પતી હોવાના કારણે ટ્રોલ પણ કરી રહ્યા હતા.

એ વચ્ચે દેવોલીના એ પણ જવાબ આપતા લોકોને પોતાના જીવનમાં તે કાંઈપણ કરે દખલ અંદાજી કરવા ના કહ્યું હતું એ વચ્ચે તાજેતરમાં એક એવોર્ડ શો દરમિયાન દેવોલીના પોતાના પતિ શાહનવાઝ શેખ અને બોયફ્રેન્ડ વિશાલ સિંહ સાથે પહોંચી હતી જે દરમિયાન વિશાલ સિંહ ને ધક્કો મારી મસ્તી કરતા જણાવ્યું હતું કે આ મારો સોનું નથી તમને એમ.

લાગતું હતું ને મારો સોનું શાહનવાઝ શેખ છે જે બિગબોસ રીયાલીટી શો દરમિયાન પણ ઘણા લોકો મને પુછતા હતા કે તારો સોનું કોણ છે હવે હું બધાને જણાવું છું કે મને તમે જેટલો પ્રેમ આપો છો એટલો જ પ્રેમ મારા સોનુ શાહનવાઝ શેખ ને આપજો હું એમને હવે તમારી વચ્ચે લઇને આવીશ એમ જણાવીને પોતાના કો એક્ટર વિશાલ સિહં સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *