ભારતીય કોમેડિયન અભિનેતા મુન્નવર ફારુકી જેઓ એ કંગના રનૌત ના રિયાલિટી શો લોકઅપ ના વિજેતા બન્યા હતા એ દરમિયાન એને પોતાના પર્સનલ જીવન વિશે જણાવ્યું હતું કે એની એક પત્ની એક બાળક પણ છે પરંતુ તે એની સાથે નથી રહેતો લોકો રિયાલિટી શો દરમિયાન અંજલિ અરોરા.
સાથે એનું નામ ચર્ચામાં ખૂબ જ આવ્યું હતું પરંતુ શોથી બહાર નીકળીને તેને પોતાની ગર્લફ્રેન્ડ નાઝીલા સાથે સાથે પોતાના પ્રેમ સંબંધો જાહેર કરીને અંગત પળો ના ફોટોગ્રાફ મુકતા લોકોને હેરાન કરી દીધા હતા તાજેતરમાં મુન્નવર ફારૂકીએ ના નાઝીલા ના તમામ ફોટોગ્રાફ્સ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી.
પરથી હટાવી દીધા છે અને એને અનફોલો પણ કરી દીધી છે બીજી બાજુ નાઝીલાએ પણ એના ફોટોગ્રાફ્સ હટાવીને અનફોલો કરી દીધો છે સોશિયલ મીડિયા પર મુન્નવર ફારુકીના ખૂબ ફોલોવર અને ચાહકો છે જે એનાથી દુઃખી થયા છે મુન્નવર ફારૂકી અવાર નવાર ચર્ચાઓમાં રહેછે આ પહેલા.
પણ હિન્દુ દેવી દેવતાઓના મજાક બનાવતી કમેન્ટ્સ વિરુદ્ધ હિન્દુ સંગઠનો એ જુનાગઢ વતની મુન્નવર ફારુકીનો વિરોધ કર્યો હતો અને એના બાર જેટલા શો કેન્સલ કરાવ્યા હતા 2021 માં હિન્દુ દેવી દેવતાઓના મજાક બનાવતા વિડીયો ના કારણે મધ્યપ્રદેશ પોલીસે મુન્નવર ફારૂકીની ધરપકડ પણ કરી હતી.