બિગબોસ 13માં કેટલાય સ્પર્ધકો જોવા મળ્યા હતા જેમાંથી એક હતા વિકાસ ફાટક જેઓ હિન્દુસ્તાની ભાઉના હુલામણા નામથી જાણીતા છે જેઓ સંજય દત્તના બહુ મોટા ફેન છે એટલે તેઓ પોતાના બોલવાની સ્ટાઇલ સંજય દત્તની જેવી છે એમની દરેક વીંડીઓમાં તેઓ સંજય દત્તની સ્ટાઈલમાં બોલતા હોય છે.
અત્યારે હિન્દુસ્તાની ભાઉ ચર્ચામાં છે એમની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તાજા રિપોર્ટ મુજબ હિન્દુસ્તાની ભાઉ વિધાર્થીઓના ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કરવા માટે અને વિધાર્થીઓને ઉપ!સાવવાના આરોપમાં એમની ધરપકડ કરવામાં આવી છે જેમનો એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં હિન્દુસ્તાની.
ભાઉ કહી રહ્યા છેકે વિધાર્થીઓએ ધોરણ 10 અને 12ની ઓફ્લાઈન પરીક્ષા સામે બળવો કરવો જોઈએ તેના પછી વિધાર્થી ઓએ મુંબઈ અને નાગપુરમાં પ્રદર્શન કર્યું અહીં હીન્દુસ્તાની ભાઉ સામે વિધાર્થીઓને ઉપ!સાવવાના કેસમાં ધરપકડ કરી છે ભાઉની ધરપકડ થતા વિધાર્થીઓએ વધુ બળવો કર્યો હતો જેના લીધે પ્રદર્શન થયું હતું.