Cli
દાદાજી બન્યા મુકેશ અંબાણી, પુત્રી ઈશા અંબાણી એ આપ્યો બે જોડિયા બાળકોને જન્મ, જુવો...

દાદાજી બન્યા મુકેશ અંબાણી, પુત્રી ઈશા અંબાણી એ આપ્યો બે જોડિયા બાળકોને જન્મ, જુવો…

Breaking

મુકેશ અંબાણીના પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી એ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે બાળકોનો જન્મ થતા અંબાણી પરિવાર માં ખુશીઓ નું મોજું ફરી વળ્યું છે ઈશા અંબાણી એ પીરામલ પરિવારમાં.

આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે ઈશા અંબાણી એ બે બાળકોને જન્મ આપતા મુકેશ અંબાણી હવે દાદા બની ગયા છે અને બે જોડિયા છોકરીનું નામ પણ પાડી દેવામાં આવ્યું છે એકનું નામ આદિત્યાં અને કૃષ્ણા રાખવામાં આવ્યું છે ઘરમાં બેનીનો જન્મ થતા અંબાણી પરિવાર અને પીરામલના ખુશ થઈ ગયો છે.

પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છેકે ઈશાએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે અને બંને બાળકો સારી રીતે સ્વસ્થ્ય છે અમને બહુ ખુશી છેકે અમને અમારા પરિવાર માં બે જોડિયા બાળકોનો આશીર્વાદ મળ્યો તમારા બધાના આશીર્વાદ થી બંને બેબી સ્વસ્થ્ય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2018માં ઈશા અંબાણીએ પિરામલ ગ્રુપના આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા તાજેતરમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના રિટેલ બિઝનેસની કમાન ઈશા અંબાણીને સોંપી હતી મિત્રો કોમેંટમાં શુભેછાઓ આપતી કોમેંટ કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *