ગુજરાતમાં કચ્છની પાવન ધરા ભોમ કાબરાઉ સ્થિત આઈ શ્રી મણીધર માં મોગલ વડવાળી ના બેસંણા છે લાખો શ્રદ્ધાળુઓ ની આસ્થા શ્રધ્ધા નું પ્રતિક માં મોગલ ના પરચા અપરંપાર છે હજારો શ્રદ્ધાળુઓ પોતાની મનની મનોકામનાઓ લઈને મોગલના સાનિધ્યમાં આવે છે માં મોગલ પોતાના ભક્તોના દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે છે.
અનેક સમસ્યાઓ દૂર કરનારમાં મોગલ ના ભક્તો દેશ વિદેશમાં મહાન સાચા દિલથી જ્યારે યાદ કરે છે ત્યારે મા મોગલ તેના તમામ કામ પૂરા કરે છે શ્રદ્ધા વિશ્વાસ એક અને ભક્તિની ભાવનાઓ માં મોગલ સુધી પહોંચવાનું માધ્યમ છે પણ મોગલના સાનિધ્યમાં ક્યારેય અમીર ગરીબના ભેદભાવો કે જ્ઞાતિ જાતિના વાડાઓ જોવામાં આવ્યા નથી.
અહીંયા ધન દોલત ને કોઈ જ મહત્વ આપવામાં આવતું નથી માં મોગલ હાજરા હજૂર કાળા કળિયુગમાં અંજવાળા પાથરે છે અને પોતાના ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે તાજેતરમાં રાજકોટના અમિતભાઈ પંડ્યા મા મોગલ ના સાનિધ્યમાં આવ્યા હતા તેમણે માં મોગલના ચરણોમાં નતમસ્તક આશીર્વાદ મેળવ્યા બાદ.
જગ્યાના મહંત શ્રી ચારણ ઋષિ સામંત બાપુ પાસે આવ્યા અને બાપુને એકાવન સો રૂપિયા આપતા જણાવ્યું કે ઘણા સમયથી હું પરિવારની સમસ્યાઓથી કંટાળી ગયો હતો મારા જીવનમાં અનેક દુઃખ હતા આર્થિક રીતે ભાંગી પડ્યો હતો માનસિક રીતે તૂટી ગયો હતો હું ખુદ ખુશી કરવા પણ જઈ રહ્યો હતો.
આ સમયે માં મોગલ નું અને ધ્યાન ધર્યું અને મા મોગલ ને બે હાથ જોડીને બોલ્યો કે હે મા મોગલ જેમ તારા ભક્તોના દુઃખ દૂર કરે એમ મારા પણ દુઃખ માવડી દૂર કરજે મા મોગલ એ મારા અંતરનો નાદ સાંભળી લીધો અને થોડા જ સમયમાં મારા દુઃખ દર્દ તકલીફો દૂર થઈ આર્થિક રીતે હું સુખી સંપન્ન થયો અને આજે મોગલ ના સાનિધ્યમાં હસતા મુખે આવ્યો છું.
અને મા મોગલના સાનિધ્યમાં એકાવન સો રૂપિયા ની ભેટ અર્પણ કરું છું એ સમયે ચારણ ઋષિ સામંત બાપુએ જણાવ્યું કે તમારી ભક્તિ આસ્થા અને શ્રદ્ધાના કારણે આજે તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ છે આ કોઈ ચમત્કાર નથી અંધશ્રદ્ધાઓ થી દૂર રહી ભક્તિ કરો આ તમારો વિશ્વાસ છે જેનાથી માં મોગલ તમારા દુઃખ દૂર કરી રહી છે પૈસા પાછા.
આપતા સામંત બાપુએ જણાવ્યું કે આ તમારી દીકરી ને તમારી બહેનને આપી દેજો અહીં રુપીયા લેવામાં આવતા નથી માં મોગલ ના સમિતિમાં ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવો માં મોગલ રાજી છે વાંચક મિત્રો સામંત બાપુ ના આ શબ્દો જો આપને પસંદ આવ્યા હોય તો જય માં મોગલ લખીને આ પોસ્ટને શેર જરૂર કરજો.