48 વર્ષની ઉંમરમાં ઋત્વિક રોશન બીજીવાર ઘોડી ચડવાના છે ઋત્વિક પોતાનાથી 12 વર્ષ નાની સબા આઝાદ સાથે સાત ફેરા ફરશે ઋત્વિક અને સબાના લગ્નની ખબરોને લઈને પુરી બજાર ગરમ થઈ ગયું છે ઋત્વિકે 8 વર્ષ પહેલા પોતાની પહેલી પત્ની સુઝેન ખાનને છૂટાછેડા આપી દીધા હતા કેટલાક જ મહિનાઓ પહેલા એમની.
જિંદગીમાં સબા આઝાદની એન્ટ્રી થઈ પહેલા બંને છુપાઈને પ્રેમ કરતા રહ્યા પરંતુ હવે બંનેએ પોતાના સબંધને બધાની સામે લાવી દીધો ઋત્વીકના આ સબંધથી ન માત્ર એમનો પરિવર ખુશ છે પરંતુ એમની પહેલી પત્ની સુઝેન ખાન પણ ખુબજ ખુશ છે જયારે ઋત્વિકે લગ્ન કર્યા હતા ત્યારે બેજન દા!રૂવાલા એ.
ભવિષ્યવાણી કરી હતી કે ઋત્વિકના બીજા લગ્ન થશે અને હવે એ થવા પણ જઈ રહ્યું છે તેને લઈને ઋત્વિકના ફેન્સ ખુબજ ખુશ છે હવે અંદાજ લગવાઈ રહ્યા છેકે ઋત્વિક અને સબા લગ્ન જલ્દી લગ્ન કરી શકે છે હાલમાં ઋત્વિક અને સબા સાથે યુરોપ ટ્રીપ પર ગયા હતા ત્યાં બંનેએ એકસાથે લાંબો સમય વિતાવ્યો.
તેના વચ્ચે ઇન્ડિયા ટૂડેની રિપોર્ટમાં બતાવાયું છેકે ઋત્વિક અને સબા હેપી રિલેશનશિપમાં છે સબા ઋત્વિકના બાળકો સાથે પણ સારો સબંધ રહિ રહી છે પરંતુ લગ્નને લઈને સબા અને ઋત્વિકે કો ઓફિસિયલ ખુલાસો નથી કર્યો અત્યારે બંને એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.