ટેલિવિઝન એકટર્સ મૌની રોય એમની બોલ્ડ લુક અને ફિટ શરીર ના લીધે વધુ જાણીતા અને ફેમશ છે મોની રોયે ફરી એમનો બોલ્ડ લુક ચાહકો ને શેર કર્યો છે ચાહકો મૌની રાય ના લગ્ન પછી અભિનેત્રી માં સૌથી સેક્સિ લુક બતાવી રહ્યા છે આ વાઇરલ થયેલ ફોટો દરેક લોકો ના હોશ ઉડાવી દીધા છે.
ફોટા માં મૌની રાય ને ગુલાબી રંગ ની બ્રા અને સફેદ રંગ નો દુપટો બાંધી એની કમર નો ભાગ બતાવતી નજર આવી રહી છે મોની રાય ખુલ્લા વાળ માં સુંદર દેખાઈ રહી છે અને નોર્મલ મેકઅપ થી એમની સુંદરતા વધારી હતી મૌની રાય કેમેરા સામે પોઝ આપી ને બોલ્ડ લુક બતાવી રહી છે આ ફોટો માં લોકો લાઈકો નો વરસાદ વરસાવી રહ્યા છે.
ઘણા લોકો મૌની ના લુક ને અતિશય બોલ્ડ બતાવી રહ્યા છે અને અલગ અલગ કોમેન્ટો કરી રહ્યા છે જેમાં એક યુઝર્ એવું લખ્યું છે કે એમના પતિ ના નસીબ કેટલા સારા છે બીજા માણશ મૌની નો કેમેરામેન બનવા ઈચ્છા વ્યકત કરે છે મૌની રાય સોસીયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે એ હાલ માં 37 વર્ષ ની છે તે સોસીયલ મીડિયાના માધ્યમથી એમના ચાહકો ને.
અંગત વાતો શેર કરતી હોય છે મૌની ના ઇન્સ્ટાગ્રામ માં એના બધા બોલ્ડ અને સુંદર લુક વાળા ફોટા શેર કરેલ જોવા મળે છે એમને ચાહકો દ્વારા ખુબ પ્રેમ મળ્યો છે અને એમને નાગિન સિરિયલ માં સિવન્યા નું પાત્ર પણ લોકો ખુબ પસંદ કરે છે એમને મહાદેવ ની સતી માં પણ કામ કરેલ છે મૌની રોય હાલમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી.