Cli

સીધું મોસેવાલા ના હત્યારા ને રોડ વચ્ચેજ ઘસેટયો આ હત્યારાની થઈ ધરપકડ…

Bollywood/Entertainment Breaking

પંજાબ પોલીસે ગુરુવારે સીધું મોસેવાલા હત્યા મામલે 2 લોકોની ધરપકડ કરી છે સિંધુને 29 મેંના રોજ માનસા ગામમાં સિંધુને ગોળી મારીને હત્યા કરી દીધી દિલ્હી પોલીસે બુધવરના રોજ જેલમાં બંદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને માસ્ટર માઈન્ડ બતાવ્યો છે સિંધુની હત્યાના મુખ્ય શૂ!ટર પુણેના મહાકાલના નજીકના સાથીને પુણે પોલીસે ધરપકડ કરી લીધી છે.

સિંધુની હત્યામાં લોરેન્સ બિશ્નોઈના સંબંધી સચિન બિશ્નોઇની પણ ભૂમકા સામે આવી છે જણાવી દઈએ આ કેસનો મુખ્ય શૂટર મહાકાલ લોરેન્સ બિશ્નોઇ માટે કામ કરતો હતો મહાકાલને રાજસ્થાનમાં હત્યાનના પ્રયાસના મામલે પણ સામેલ હતો કહેવાય રહ્યું છેકે સલમાન ખાન અને એમના પિતાને ચિઠ્ઠી દ્વારા જે મોતને.

ઘાટ ઉતારવાની ધમકી આપવામાં આવી હતી જેમાં ચિઠ્ઠી લખીને ધમકી આપવામાં આવી હતી કે તમારી હાલત પણ સીધું મોસેવાલા જેવી કરીશુ હવે એ ધમકી પાછળ શૂટર મહાકાલ નામના આરોપીનો હાથ હોઈ શકે તેવું કહેવાઈ રહ્યું છે સીધું મોસેવાલા કેસમાં દરેક દિવસે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે જેમાં પોલીસ પણ ગોટાળે ચડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *