Cli

મારા બચપનમાં મમ્મી ગંદી ફિલ્મો જોતી હતી અને પપ્પા ગાળો બોલતા હતા સારા અલી ખાન….

Bollywood/Entertainment

સારા અલી ખાને માતા અમ્રિતા અને પિતા સૈફ અલી ખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો સારાએ કહ્યું છેકે મારી ફેમિલી સારી નહોતી મારા પિતા તો ફક્ત ગાળો જ બોલતા હતા અને મારી મમ્મી ગંદી વિડિઓ જોતી હતી સારા અલીખાને એક ફોટો શૂટ કરાવ્યો હતો અને એની લાઈફ વિશે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું.

ઇન્ટરવ્યૂ દરમિયાન સારાએ અમ્રિતા અને સૈફ વિશે ચોંકવનારો ખુલાસો કર્યો છે સારાએ જણાવ્યું હતું કે બાળપણમાં મને લાગતું હતું કે મારા માતા પિતા બહુ ખરાબ છે પિતા ગાળો બોલતા હતા અને મમ્મી ગંદી વિડિઓ જોતી હતી સારા આગળ એ પણ જણાવ્યું હતું કે એમના માંતા પિતા વિશે કેમ આવું વિચારે છે.

સારાએ જણાવ્યું હતું કે એના પિતા સૈફની ફિલ્મ ઓમકાર આવી હતી આ ફિલ્મમાં લંગડા ત્યાગીનો અભિનય કરતા સૈફને ગંદા શબ્દોનો ઉપયોગ કરવો પડ્યો હતો સારાએ જયારે આ ફિલ્મ જોઈ ત્યારે સૈફ રિયલમાં પણ આવા લાગ્યા હતા અને બાળપણમાં સારા સૈફને એવાજ સમજતી હતી.

જયારે તેની મમ્મીની ફિલ્મ કલિયુગમાં અમ્રિતાને જોઈ ત્યારે સારાને એવું લાગ્યું કે તેની મમ્મી પણ ગંદી ફિલ્મો જોવે છે એ સમયે સારાને આ વાત બિલકુલ સત્ય લાગતી હતી પણ જયારે આ બંનેને તે ફિલ્મો માટે બેસ્ટ અભિનય માટે એવોર્ડ મળ્યો ત્યારે સમજાયું આ એક અભિનય હતો અને અસલમાં તેઓ સારા માણશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *