Cli

દેવો કે મહાદેવ ના અભિનેતા મોહિત રૈનાએ વર્ષના પહેલા દિવસે લગ્ન કરી લીધા જુવો તસ્વીર…

Breaking

દેવોના દેવ મહાદેવ ટીવી સિઝરિયલના એક્ટર મોહિત રૈનાએ નવા વર્ષના પહેલા દિવસે છુંપી રીતે લગ્ન કરીને ફેનને ચોંકાવી દીધા છે મોહિત રૈનાએ વર્ષના પહેલા દિવસે લગ્ન કરતા તેની કેટલીક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી શેર કરી હતી મોહિત રૈનાએ લગ્ન કરરીને નવા વર્ષની ફેનને ખુશખબર આપી છે.

મોહિત રૈનાએ અદિતિ સાથે લગ્નના સાત ફેરા ફર્યા છે મોહિત રૈનાએ લગ્નની તસ્વીરો શેર કરીને પોસ્ટમાં લખીને પોતાની અને આદિતિની નવી જીંદગી દુવાઓ માંગી છે તેના બાદ મોહિતના ફેને તેમને ખુબ શુભેચ્છા પાઠવી રહ્યા છે લગ્નમાં મોહિત રૈનાએ સફેદ કલરની શેરવાની પહેરી છે જયારે કે દુલહન અદિતિએ.

પેસ્ટલ રંગનો લહેંગો પહેર્યો છે મોહિત અને આદિતિની જોડીને ખુબ પ્રેમ મળી રહ્યો છે મોહિત રૈનાના કામની વાત કરીએ તો તેમણે દેવો કા મહાદેવમાં ભગવાન શિવની ભૂમિકા નિભાવી હતી તેના સિવાય મોહિત બંદગી ચેહરા અને ચક્રવર્તી અશોક સ્મ્રાટમાં પણ કામ કરી ચુક્યા છે મોહિતે વિકી કૌશલની ધ સર્જી!કલ સ્ટ્રાઇ!કમાં પણ કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *