ગુજરાત ની ધરાભોમ પર કચ્છ ની ધરતી પર કાબરાઉ ધામે બેઠેલી આઈ શ્રી માં મોગલ મઢવાળી ના પરચા નો કોઈ પાર નથી માં મોગલ દેશ વિદેશમાં રહેલા પોતાના ભાવીભક્તોના દુઃખ દર્દ દુર કરે છે અને એમની મનોકામનાઓને પૂર્ણ કરે છે હાજરાહજૂર માવડી બિરાજમાન છે ત્યાં હજારો શ્રદ્ધાળુઓ રોજ પોતાના અંતરના ભાવો.
લઈને પોતાની વેદનાઓ અને દુઃખને આંસુ સાથે ઠલવે છે ત્યારે મા મોગલ ભાવીભક્તોના તમામ દુઃખનું નિવારણ કરે છે અને રડતી આંખો ને છાની રાખે છે એવા માં મોગલ ના સાનિધ્યમાં તાજેતરમાં કુદલીપ ભાઈ નામના ભાઈ આવ્યા હતા કુલદીપ સાનિધ્યમાં દર્શન કર્યા ત્યારબાદ ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંતબાપુ પાસે આવીને.
11 હજાર એકસો અગીયાર આપતા જણાવ્યું કે મને ઘણા વર્ષો થી હૃદયની તકલીફ હતી હું ઘણી તકલીફોથી પીડાતો હતો આ દરમિયાન અનેક મુશ્કેલી કે મારું મોનોબળ પણ ભાંગી પડ્યું હતું પરંતુ માં મોગલ ને સમરતા તેનો દીવો કર્યો અને પ્રાર્થના કરી તેમાં મોગલ મારા દુઃખને દૂર કર્યા આ મોગલે મારી હૃદયની તકલીફોને દૂર કરી દીધી મેં માનેલી.
માનતા ના રૂપે આ 11 હજાર એકસો અગીયાર હું આપું છું ચારણ ઋષિ સામંત બાપુએ જણાવ્યું કે બેટા તારી બહેનો કેટલી છે તે યુવાને જણાવ્યું કે બે બહેનો છે તો સામંત બાપુએ એ પૈસા પાછા આપતા જણાવ્યું કે તારી બંને બહેનોને આપી દેજે તારા માનતા ને માં મોગલે સ્વિકારી દિકરીઓને આપ્યા છે સાથે તારો માં મોગલ પરનો.
વિશ્ર્વાસ શ્રધ્ધા અને ભાવથી તારી મનોકામના પુરી થઈ અને તારી બેટા હદ્વય ની તકલીફો દૂર થઈ છે આ કોઈ ચમત્કાર નથી વિશ્ર્વાસ રાખો પણ અંધશ્રધ્ધા માં ના પડો માં સામંત બાપુ એ આર્શીવાદ આપતા માં મોગલ નો જયકાર બોલાવ્યો હતો વાચંક મિત્રો આપને જો માં મોગલનો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરવા વિનંતી જય માં મોગલ.