Cli
માં મોગલ પાસે વકીલાત પણ ના ચાલે, એવુજ કંઈક બન્યું કારણ મોગલ જજ બનીને વારે આવી ચારણ ઋષિએ કહ્યું કે હવે...

માં મોગલ પાસે વકીલાત પણ ના ચાલે, એવુજ કંઈક બન્યું કારણ મોગલ જજ બનીને વારે આવી ચારણ ઋષિએ કહ્યું કે હવે…

Breaking

ગુજરાત ની ધરાભોમ પર કચ્છ ની ધરતી પર કાબરાઉ ધામે બેઠેલી આઈ શ્રી માં મોગલ મઢવાળી ના પરચા ના કોઈ સીમાડા નથી માવડી દેશ-વિદેશમાં રહેલા પોતાના ભાવીભક્તોને ન્યાય આપે છે અને એમની મનોકામનાઓને પૂર્ણ કરે છે હાજરાહજૂર માવડી બિરાજમાન છે ત્યાં હજારો શ્રદ્ધાળુઓ રોજ પોતાના.

અંતરના ભાવો લઈને પોતાની વેદનાઓ અને દુઃખને આંસુ સાથે ઠલવે છે ત્યારે મા મોગલ ભાવીભક્તોના તમામ દુઃખનું નિવારણ કરીને હાસ્યમાં રૂપાંતર કરે છે આવી પોતાના ભક્તોને રખોપા કરતી માં મોગલ ના સાનિધ્યમાં એક બહેન આવ્યા હતા તેઓએ મા મોગલના દર્શન કરીને ગાદીપતિ ચારણ ઋષિ સામંત બાપુ.

પાસે આવીને તેમના દર્શન કરીને બાપુને જણાવ્યું કે માં મોગલ ના સાનિધ્યમાં હું મારું પિયર સમજીને અહીં આવી છું તમે મારા બાપ છો અને બાપની પાસે આજે દીકરી આવી છે એક વકીલ પાસે હું કામ કરતી મારા ઘણા રૂપિયા તેની પાસે લેવાના હતા પરંતુ તે આપતો નહોતો મેં માં મોગલ ની માનતા રાખેલી ત્યારે થોડા જ.

દિવસોમાં તે મારા ઘેર આવીને એક લાખ રૂપિયા આપી ગયો છે હજુ પણ એની પાસેથી પૈસા લેવાના છે પરંતુ જે મેં બાધા રાખેલી કે જે પહેલા પૈસા આવે તે હું માં મોગલના સાનિધ્યમાં અર્પણ કરીશ ત્યારે ચારણ ઋષિ સામંત બાપુ એ કહ્યું કે બેટા તું મારી દીકરી છે આને બેટા કોઈની ઓકાત નથીકે માં મોગ ના ભક્તોના રૂપિયા કોઈ દબાવી શકે.

માં મોગલ એક રૂપિયાના 99 રૂપિયા ખેંચે છે માં મોગલ નિર્ણય આપે એમાં કોઈ મેખં ના મારી શકે માં નો ચુકાદો સર્વોપરી છે એમ કહીને એક લાખ રૂપિયા માં એક રુપીયો ઉમેરીને ચારણ ઋષિ સામંત બાપુ એ એ બહેનને પરત આપતા જણાવ્યું કે અહીં રુપિયા ની જરૂર નથી માં મોગલ ના સાનિધ્યમાં હૈયામાં શ્રધ્ધા.

ભક્તિના ભાવ લઈને આવો અને મા મોગલ ને દીકરીઓ ખૂબ વાલી છે દીકરીઓના પૈસાની માં મોગલને જરૂર નથી દિકરીઓ ના સારા ભવિષ્ય માટે વાપરો અને અંધશ્રધ્ધા ઢોંગી કપટીઓ થી દુર રહો શ્રદ્ધા સાથે જોડાયેલા રહો કહી સામંત બાપુએ માં મોગલના નામનો જયકારો બોલાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *