ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા જીણાભાઈ ભરવાડ ના ઘેર લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો જેમાં દીકરી હેતલ ના લગ્ન વિશાલ સાથે યોજવામાં આવ્યા હતા હેતલને અચાનક હા!ર્ટ એ!ટેક આવી જતા તેનું કરુણ મો!ત થયું હતું માડંવે આવેલી જાન પાછી ના જાય એટલે દિકરી ના બાપે દિલ પર પથ્થર મુકીને.
દિકરી હેતલના મૃતદેહ ને હોસ્પિટલમાં જ રાખીને નાની દીકરી ને વિશાલ સાથે પરણાવી જાન વિદાય કરીને દિકરી હેતલના અંતિમ સંસ્કાર કર્યા હતા આ ઘટનાને લીધે સમગ્ર ગુજરાતમાં દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી છે એ વચ્ચે તાજેતરમાં કચ્છ કબરાઉ મોગલધામના ગાદિપતી શ્રી ચારણ ઋષિ સામંત બાપુ એ જણાવ્યું હતું કે હેતલ નામની.
દીકરી જે ઝીણાભાઈ રાઠોડ ભરવાડની દિકરી નું દેહાતં થયું ઘટના કરુણ છે મેં એક વીડિયો જોયો હતો કે જેમાં એમ જણાવવામાં આવ્યું હતું કે અમે બધાએ સમજાવી અને બીજી દીકરીને લગ્ન કરવા માંડવે લઈ ગયા અરે તમે શું સમજાવો એ દીકરીને ધન્ય છે બોલ્યા પહેલા દસ વખત વિચારો એ દીકરીના લોહીમાં ખાનદાની છે એની સંસ્કૃતિ.
એના લોહીમાં નીતિ ધર્મ અને ન્યાય છે ત્યારે જ તે પોતાની મોટી બહેનનું વચન રાખવા માટે પોતાના પિતા ની આબરૂ ના જવા દેવા માટે આજે પરણી અને સાસરે જઈ છે આવા બહુ ઓછા કેસ છે અને આ ઇતિહાસ રચ્યો છે નાના ભાઈ ભરવાડ છે જે અમારા ધાબડી ભાઈ છે સામંત બાપુ એ વધુ જણાવતાં કહ્યું ખરેખર આ ભરવાડને ધન્ય છે ધન્ય છે એના મા બાપને.
એના મોહારને પણ ધન્ય છે જ્યાં સુધી સમાજ રહેશે ત્યાં સુધી તેનો ઇતિહાસ ભૂલાશે નહીં આવું જ ઇતિહાસ કાઠી દરબારમાં પણ થયો હતો જેમાં હિપા ખુમાણ નથી ત્યાં દીકરાનું અવસાન થયું અને કાઠિયાણી ને કહ્યું કે તમારી આંખોમાં આંજણ આંજી લો દિકરીના માડંવા રોપાયેલા છે એમ આ ભરવાડ સમાજની કરુણ ઘટના માં દીકરીના પિતાએ આંસુડાં પાડીને કઠણ કાળજે.
બે દિકરીઓ ને વિદાય આપી એક અવસાન પામી તો બીજી ને આશુડા પી ને પરણાવી જે લોકો ઇન્ટરવ્યૂમાં એમ કહે છે કે અમે આ પરિવારને સમજાય તે સમજી વિચારીને બોલો એ પરીવારના સંસ્કારોનુ સિચંન બોલે છે ખાનદાની અને ખુમારી બોલે છે તે પરીવારની સંસ્કૃતિ બોલે છે હું વંદન કરું છું એ પરીવારને દિકરીના આત્માને પરમાત્મા શાંતિ આપે એવી જ પ્રાર્થના.