લગ્ન ના ચાર દિવસ પણ ના પહેર્યું મંગળસુત્ર કે ના લગાડ્યું સિંદુર, જોવો તો આ છે બૉલીવુડ...

લગ્ન ના ચાર દિવસ પણ ના પહેર્યું મંગળસુત્ર કે ના લગાડ્યું સિંદુર, જોવો તો આ છે બૉલીવુડ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના મોટાભાગના કલાકારો લગ્ન સંબંધોમાં બંધાયા બાદ બદલાયેલા જોવા મળે છે ઘણી અભિનેત્રીઓ લગ્ન બાદ માથામા સિંદૂર અને ગળામાં મંગલસૂત્ર પહેરી અને પોતે પતિવ્રતા નારી હોવાનું પ્રમાણ આપે છે કહેવાય છે કે એક પરીણીત સ્ત્રી ની ણનિશાની છે ગળામા મંગળસુત્ર અને માથામાં પતિના.

નામનું સિંદુર પરંતુ અહીંયા કાંઈક અલગ જ જોવા મળે છે બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્નને હજુ એક મહિનો પણ થયો નથી તો એ વચ્ચે કિયારા અડવાણી પહેલાની જેમ જ સામાન્ય રીતે જ જોવા મળી હતી તેના ગળામાં ના મંગળસૂત્ર હતું ના માથામાં પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાના નામનું સિંદુર પુરેલુ હતુ.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં યોજાયા હતા અગ્નિની સાક્ષી એ બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી જેમાં કિયારા ગળામાં મંગલસૂત્ર અને સિંદૂર માથામાં પુરીને પોઝ આપી રહી હતી પરંતુ.

લગ્નના ચાર દિવસ બાદ કિયારા સામાન્ય લૂક જોવા મળ્યું હતું અને તે ફિલ્મ સીટી બહાર વેસ્ટન આઉટફીટ માં સ્પોટ થઈ હતી એ વચ્ચે તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી માં યોજાયેલ એક ઇવેન્ટમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા સિદ્ધાર્થ મલ્હોત્રા બ્લેક શર્ટ પર ગ્રે બ્લેઝર પહેરીને.

ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તો કિયારા અડવાણી પીળા રંગની બોર્ડર પ્રિન્ટેડ સાડીમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને આ સાડીમાં મેચીગં ડીપનેક બ્લાઉઝ પહેરેલું હતું જેમાંથી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેને વધુ બોલ્ડ અને હોટ લુક આપી ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને સુંદર મુસ્કાન સાથે.

તેને મિડીયા અને પેપરાજી ને પોઝ આપ્યા હતા પરંતુ તેના માથામાં સિંદુર અને તેના ગળામાં મંગળસુત્ર ના જોતા ચાહકો દંગ રહી ગયા હતા સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી જે તસવીરો પર લોકો તેની ખૂબ જ ટીકા કરી રહ્યા હતા અને તેને ટ્રોલ કરીને મંગળસુત્ર અને સિંદુર પહેરવાની સલાહ આપતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *