દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓ એક જ મંચ પર બેઠા હતા. વૈશ્વિક અર્થતંત્ર યુદ્ધ અને સુરક્ષા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચાની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવો મુદ્દો ઉઠાવ્યો જે માત્ર ભારત માટે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. નમસ્કાર આપની સાથે હું છું પાયલ. હોમોસ્ટેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાંથી એક માનવામાં આવે છે તેમાં વધતા તણાવના કારણે અનેક ભારતીઓના જીવ એમાં ગયા હતાજી7ની સમિટ હતી મંચ પર સૌથી શક્તિશાળી નેતાઓ બેઠા હતા ડોનલ્ડ ટ્રમ્પ એ પ્રધાનમંત્રીની એકદમ બાજુમાં બેઠા હતા અને
આ સમિટની ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. કેનેડાના એવિયનમાં યોજાયેલા G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓ સમક્ષ હોમુસ્ટેટની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. સાથે જ જેટલા પણ ભારતીયના એમાં મૃત્યુ થયા છે એના માટે પણ એમણે વાત કરી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિશ્વના દેશોને દરિયાઈ વેપાર દ્વારા જોડતા નાવિકોની સુરક્ષા માત્ર એક દેશને નહીં પરંતુ સમગ્ર વિશ્વની સામૂહિક જવાબદારી છે. હોમોસ્ટેટનું મહત્વ એટલું છે કે વિશ્વના લગભગ પાંચમાં ભાગનું તેલ અને ગેસ આ માર્ગ દ્વારા પસાર થાય છે. જો અહીં કોઈ અવરોધ ઊભો થાય તો તેની સીધી અસર એ વૈશ્વિક અર્થતંત્ર પર થાય. ઈંધણના ભાવ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પડે છે. પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને આવકાર્યા અને કહ્યું કે યુદ્ધ અને સંઘર્ષનો સૌથી મોટો ભોગ એ સામાન્ય નાગરિક બનતા હોય છે. આ વિશ્વમાં આ વિસ્તારોમાં આવેલા ભારતના ઘણા બધા લોકો એવા હતા કે ત્યાં કામ કરી રહ્યા હતા જેમના મૃત્યુ થયા છે. આ સમગ્ર ચર્ચા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ એ એકદમ પ્રધાનમંત્રીની બાજુમાં જ બેઠા હતા અને આ બધું જ સાંભળી રહ્યા હતા.
હવે આ જ્યારે સમિટ બોલાઈ છે એના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ દ્વિપક્ષીય બેઠક થવાની છે તેના ઉપર વિશ્વની નજર છે કારણ કે યુદ્ધની પરિસ્થિતિ પછી ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી બંને ભેગા થઈ અને વાત કરવાના છે. અહેવાલો મુજબ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ટેરીફ રોકાણ ડિફેન્સ અને સહયોગ અલગ અલગ વિષયો પર આટલા મુદ્દાઓ એવા છે કે જેના ઉપર ચર્ચા થઈ શકે છે. G7 શું છે? G7 એટલે દુનિયાના સાત સૌથી વિકસિત અર્થતંત્ર ધરાવતા દેશોનું સંગઠન જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, કેનેડા વગેરેનો સમાવેશ થાય છે. 1975 માં આ સંગઠનની શરૂઆત થઈ હતી ત્યારે એ G6 હતું ત્યારે 1976 માં કેનેડા જોડાતા એ G7 બન્યું. એક સમયે રશિયા પણ આ જૂથનો ભાગ હતો. સંગઠન G8 તરીકે ઓળખાતું હતું પરંતુ 2014 માં યુક્રેનના ક્રિમિયા વિસ્તાર પર કબ્જો કર્યા બાદ રશિયાને બહાર કરવામાં આવ્યું. સંગઠન ફરીથી G7 તરીકે ઓળખાયું. આ વર્ષે કેમ અલગ છે આ સમિટ તો આ વર્ષે યોજાનારી સમિટમાં માત્ર G7 દેશો જ નહીં પરંતુ ભારત બ્રાઝિલ ઇજીપ્ત બીજા અનેક એવા દેશો છે કે જેના પીએમને ત્યાના વડાને ત્યાં બોલાવવામાં આવ્યા છે આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ જ્યારે યુદ્ધ આર્થિક અનિશ્ચિતતા અને વધતા ભૂરાજકીય તણાવનો અત્યારે ભોગ બની રહ્યું છે ત્યારે આ બેઠક પર અને આ સમિટ પર બધાની નજર એટલે છે
કારણ કે મોટા ભાગના શક્તિશાળી દેશો આ સમિટમાં જોડાયેલા છે. ભારતનું ત્યાં જવું ડોનલ્ડ ટ્રમ્પ સાથેની પ્રધાનમંત્રીની વાતચીત પર બધાની નજર રહેવાની છે પણ આ બધી જ ગંભીર ચર્ચાઓની વચ્ચે અનેક [સંગીત] હળવીફૂલ તસ્વીરો પણ સામે આવી કે જેમાં પ્રધાનમંત્રી અને ઈટલીના પીએમ એ મજાક કરતા હતા ઈટલીના પીએમ એવું કહી રહ્યા હતા કેઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ ફરીથી મળ્યા છે એવી વાત કરવામાં આવી એના [સંગીત] સિવાય પ્રધાનમંત્રી જ્યારે ફોટોશૂટ કરાવતા હતા બધા દેશના નેતાઓ સાથે ત્યારે એ કહેતા હતા કે આ બધા તો ઓલરેડી બધી જ વાત માટે રેડી હોય છે તો એ હળવા હળવી ફૂલ તસ્વીરો પણ આજીસેવન માંથી સામે આવી છે [સંગીત] અત્યારે તો આ સમેટ અને પ્રધાનમંત્રી અને ડોનલ્ડ ટ્રમ્પની મીટિંગ પર બધાની નજર છે ત્યાંથી જે તસ્વીરો આવી છે જે ખૂબ એવી તસ્વીરો છે કે જે બતાવે છે કે જ્યારે એકસાથે વિશ્વના જેટલા પણ દેશો શક્તિશાળી દેશો છે એના નેતાઓ ભેગા થાય ત્યારે શું થાય એ સંક્ષિપ્તમાં જોઈએ વાલા પરી ઓલવેઝ રેડી બાફે [પ્રશંસા]