Cli
9 વર્ષ બાદ થયો ચમત્કાર ઘરે પાછી ફરી દીકરી, સ્કૂલેથી પાછા ફરતા સમયે ઉઠાવી ગયો હતો અને પછી...

9 વર્ષ બાદ થયો ચમત્કાર ઘરે પાછી ફરી દીકરી, સ્કૂલેથી પાછા ફરતા સમયે ઉઠાવી ગયો હતો અને પછી…

Bollywood/Entertainment Breaking

મિત્રો આજકાલ દિનપ્રતિદિન અ!પહરણ ની ઘટનાઓ વધી રહી છે એ વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે જેમાં પુજા નામની એક છોકરી જે મુંબઈ અંધેરી ની વતની હતી એનું ઘણા વર્ષો પહેલાં પોતાના ભાઈ સાથે તે સ્કુલ થી પરત થતી હતી એ વચ્ચે જોસેફ નામના યુવક દ્વારા અ!પહરણ કરાયું.

હતું જોકે આરોપી ની મનસા પોતે નિઃસંતાન હતો એથી દીકરી બનાવી રાખવાની હતી પણ આ ગુનો હતો જેને વર્ષો બાદ સંતાન થતાં આ દીકરી પુજા સાથે દુર્વ્યવહાર અને આરોપી એના પત્ની સાથે મળી દિકરી પર અત્યાચાર કરવા લાગ્યા ત્યારે આ દીકરી ભાગવા માટે સફળ બનતાં 9 વર્ષે.

પોતાના માતા પિતા ને શોધતા શોધતા પોલીસતંત્રના સહારાથી સફળ બની રડતા મુખેએણે પોતાની આપ વતી જણાવી એના માતા પિતા ખુબ રડતા ની સાથે પોતાની દિકરીના પરત ફરવા માટે ઈશ્વર નો આભાર માની રહ્યા હતા આરોપી સુધી પહોચંવામા અને પુજા ને પરત લાવવામાં હાઉસ.

હેલ્પલાઇન સહીત રફીક નામના એમના પાડોશી એ મદદ કરી જ્યારે આ આરોપી જોસેફ અને એની પત્ની હાલ પોલીસની કસ્ટડીમાં છે જેઓ પર અપરહણ નો ગુ!નો પણ નોધંવામા આવ્યો છે અને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ ચાલુ છે વાચકમિત્રો આ મામલે તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *