સુનિલ ગ્રોવરને લઈને અત્યારે એક પરેશાન કરી દે તેવી ખબર આવી રહી છે એશિયન હાર્ડ ઇન્સ્ટિટ્યૂટમાં સુનીલના દિલની સર્જરી થઈ છે હોસ્પિટલે ઈ ટાઇમથી વાત કરીને આ વાતને નક્કી કરી છેકે સુનિલ અત્યાર એમના હોસ્પિટલમાં ભરતી છે પરંતુ સુનીલની તબિયત કેવી છે તેના વિષે ડોક્ટરે હાલ બતાવવાની ના પડી છે.
આ ખબર સામે આવતાજ કોમેડીને ચાહવા વાળા નિરાશ થઈ ગયા છે અત્યારે એ નથી ખબર પડી કે આખરે સુનલઈને એવો સુ વાંધો પડ્યો કે એમને પોતાના દિલની સર્જરી કરાવવી પડી દિલની સર્જરી કરાવવી હ્ન!દયરોગનો હુ!મલો પણ હોઈ શકે દિલમાં જયારે લોહી અને ઓક્સિજનના પહોંચવાના રસ્તામાં બ્લોકેજ થઈ જાય.
ત્યારે સર્જરી માટે એ આજુબાજુથી નવો રસ્તો દિલ સુધી બનાવવામાં આવે છે કારણ કે ઓક્સિજન અને લોહી સરખી રીતે પહોંચી જાય આ સર્જરીને ત્યારે કરવામાં આવે છે જયારે કોઈને હ્ન!દયરોગનો હુ!મલો થાય અથવા થવાની આશા હોય હવે સુનીલને હદ!યરિગનો હુ!મલો થયો કે દિલમાં દુઃખ થયું તેના વિષે કોઈ માહિતી મળી નથી.
ધ કપિલ શર્મા શોથી સુનિલે એવો ઇતિહાસ બનાવ્યો કે દરેક એમના દીવાના થઈ ગયા ગુથી ગુલાટી અને રીન્કુ ભાભી એમના એ પાત્રો છે જેમને જોઈને આજે પણ લોકોનું હસતા હસતા પેટ ફૂલી જાય છે અત્યારે તો સુનિલ કપિલ શર્મા શોથી દૂર છે હવે તેઓ ફિલ્મો અને વેબસીરઝમાં જોવા મળે છે સુનિલ છેલ્લી વાર તાંડવમાં જોવા મળ્યા હતા.