મિત્રો જીવન એક સર્ઘષ છે અને સર્ઘષ પથ પર મહેનત એ સિદ્ધીછે આ મહેનત થી ઘણા લોકો ઘણું પ્રાપ્ત કરે છે જેમ આપણા વડાપ્રધાન મોદીજીએ ચાના ધંધા થી આગળ વધી પ્રધાનમંત્રી પદ પ્રાપ્ત કર્યું એમજ એક કિસ્સો અમદાવાદ શહેરમા આજે જોવા મળે છે પ્રફુલ બિલોર અભ્યાસ કરતો હતો.
એ પોતે MBA ની ડીગ્રી મેળવવા માગંતો હતો પરંતુ અભ્યાસ માટે આર્થિક સક્ષમ ના હોવાથી મજબુર બની ચાની હોટલ ખોલી જેનું નામ MBA ચાર વાલા રાખ્યું 2017મા ધંધાની શરુઆત કરતા નશીબ ના જોરે આજે પ્રફુલ કરોડો રુપિયાના મુકામ પર પહોંચી ઘણી જગ્યાએ પોતાની બ્રાંચ ખોલી.
સાથે પોતાની કંપની નું નામ પણ MBA રાખ્યું એનો સંકલ્પ યુવાનો ને નોકરીઓ આપવાનો છે એને સમગ્ર ગુજરાતમાં ૧૦૦ થી વધારે બ્રાંચ ખોલી છે આજે કરોડો રુપિયાનુ ટન ઓવર કરતા આ યુવાન ને પોતાની નાની એવી હોટલના ચા વાળા તરીકે જ ઓળખવામાં આવે છે સમગ્ર દેશમાં આજે પ્રફુલ ની આગવી ઓળખ છે