Cli

હોટ દેશી લુકમાં મૌની રોયનો વિડિઓ સોસીયલ મીડિયામાં થઈ રહ્યો છે વાઇરલ…

Bollywood/Entertainment

મૌની રોય પોતાની સ્ટાઇલ અને ડ્રેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે જેમને ગયા દિવસોમાં જ લગ્નના ચાર ફેરા ફરી લીધા એ સમયે પણ મીડિયામાં ખુબજ હાઈલાઈટ રહી હતી તેઓ નવી વાતોને લઈને ચર્ચામાં આવે છે કયારે ટૂંકા ડ્રેને લઈને તો ક્યારેક સાડીને લઈને મૌની ચર્ચામાં રહે છે તેની ખુબસુરતી પણ જોવા લાયક હોય છે.

એવામાં એક્વાફાર ફરીથી મૌની રોયનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં મૌની ખુબજ સુંદર દેખાઈ રહી છે મૌનીનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે વિડિઓ વિરલ ભાયાણી પેજમાં શેર કરવામાં આવ્યો છે વીડિયોમાં મૌની ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે મેટાલિક બ્રાઉન કલરની સાડી પહેરેલી જોવા મળી હતી.

જવેલરીની વાત કરીએ તો મૌનીએ હાથે માત્ર એક વીંટી પહેરી છે વિડિઓ જોઈને અંદાજ લગાવી રહ્યો છેકે મૌની શૂટિંગમાં જઈ રહી છે મૌનીનો આ વિડિઓ સામે આવતા ફેન તેમાં ખુબજ કોમેંટ કરી રહ્યા છે મૌનીનું આ લુક ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યું છે મિત્રો તમને કેવું લાગ્યું મૌની રોયનું આ રૂપ કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *