મૌની રોય ટીવીની લોકપ્રિય એક્ટર છે તેઓ જલ્દી બૉલીવુડ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે ફિલ્મમાં એક્ટરનો લુક સામે આવી ગયો છે જેમાં રણબીર કપૂર અંભિતાભ બચ્ચન નાગા અર્જુન અને મૌની રોયની મુખ્ય ભૂમિકામાં છે શનિવારે મૌની રોયને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી એ સમયે.
મીડિયાએ મૌની રોયને કેમેરામાં કેદ કરી લીધી હતી મૌનીએ વાઈટ શર્ટ સાથે બ્લેક પેન્ટ તેના આ લુકને મૌનીએ સફેદ સ્નીકરથી પૂરું કર્યું હતું એમણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા મૌની રોયનો આ વિડિઓ ઇન્સ્ટાગ્રામમાં વિરલ ભાયાણી એ શેર કર્યો હતો વિડિઓ જોયા બાદ સોસીયલ મીડીયા યુઝર મૌનીનાં લુકને લઈને ટ્રોલ કરવા લાગ્યા હતા.
યુઝરનું કહેવું હતું કે તેના ચહેરાની બનાવટ પુરી રીતે પ્લાસ્ટિક સર્જરીથી બનેલ છે અહીં આ પહેલીવાર નથી થયું કે મૌનીને તેના સર્જરીને લઈને ટ્રોલ કરવામાં આવી હોય તેના પહેલા પણ મૌની યુઝરના નિશાને રહી ચુકી છે એક યૂઝરે કોમેટ કરતા કહ્યું તેના શરીરનો કયો ભાગ રીયલ છે મને તો પ્લાસ્ટિક જ લાગે છે અહીં મૌનીની તસ્વીરમાં કોમેંટ કરીને ટ્રોલર તેની કલાસ લઈ રહ્યા છે.