મૌની રોય લગ્ન બાદ હનીમૂન મનાવવા પતિ સૂરજ નામ્બિયાર સાથે કાશ્મીર પહોંચી છે મૌનીએ હનીમૂનની લગાતાર કેટલીય તસ્વીર શેર કરી છે જેમાંથી હમણાં મૌની રોયે પીળા રંગના જેકટ પહેરેલ એક તસ્વીર શેર હતી હતી જેમાં મૌની સુંદર દેખાઈ રહી છે અહીંની આ તસ્વીરને ફેન દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
લગ્ન બાદ મૌની રોય સોસીયલ મીડિયામાં છવાયેલ છે કાશ્મીરમાં હનીમૂન મનાવી રહેલી મૌની રોએ ગુલમર્ગમાં હિમવર્ષાની મજા માણતી જોવા મળી રહી હતી જણાવી દઈએ અત્યારે ત્યાં ભારે હિમવર્ષા થઈ રહી છે છતાં મૌની હિમવર્ષાની મજા માણતી દેખાઈ રહી છે મૌનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે.
તેમાં મૌનીએ એક ગીતને એડ કર્યું છે જેમાં યે હસીન વાડિયાં ગીત શતું આ વિડિયો જોઈને કહી શકાય કે મૌનીને કાશ્મીર ખુબજ પસંદ આવી રહ્યું છે વિડિઓ સાથે મૌનીએ કેટલીક તસ્વીર પણ શેર કરી હતી જેમાં પણ મૌનીએ કેપશનમાં પણ લહ્યું હતું મૌનીની આ તસ્વીર એમના ફેન દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહી છે.