રાજસ્થાનના બાડમેરમાં એક મધર્સમાં ભણાવનાર મૌલવીએ પોતાની જ વિદ્યાર્થીની સાથે પ્રેમ થઈ ગયો આ વિધાર્થીની રાજી થઈ તો બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા મૌલવી યુવતીના ઘરેજ રહેતો હતો યુવતી પણ તેની જોડે ભણતી હતી આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો જણાવી દઈએ મૌલવીએ લગ્ન પણ કરેલ છે.
અને તેને એક બાળક પણ છે લગ્નથી નારાજ પરિવાર વાળાના વિરોધ બાદ હવે બંનેએ બાડમેર એસપીથી સુરક્ષાની માંગ કરી છે હકીકતમાં બાડમેરના દેરાસર ગામમાં રહેતા 44 વર્ષણ મૌલવી ગની ઉર્ફે અબ્દુલ ગની પાલી જિલ્લાના બસી ગામના એક મર્ધમાં ભણાવતા હતા લગભગ 1 વર્ષથી ગની બસી ગામમાં જ રહેતો હતો.
બંસીમાં તે સત્તર ખાનના ઘરે રહેતો હતો અને સત્તર ખાનની 19 વર્ષની પુત્રી સબીનાને પણ ગની ખાન ભણાવતો હતો આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો લગભગ 1 મહિના પહેલા બંનેએ કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા હતા 1 વર્ષ સુધી એ વાતની ગંધ કોઈને ન આવી કે ગની અને સબીનાને આડા સબંધ ચાલી રહ્યા છે.
એકવાર મૌલવી ગની ખાન પોતાના ઘરે બાડમેર આવી ગયો પાછળ પાછળ સબીના પણ ઘરે આવી ગઈ ત્યારે બંનેએ લગ્ન કર્યા છે તેની પોલ ખુલી ગઈ હવે ગની અને સબીનાએ એસપી જોડે સુરક્ષાની માંગ કરી છે સબીનાએ જણાવ્યું કે અમારી વચ્ચે 3 વર્ષથી પ્રેમ ચાલી રહ્યો હતો ગનીની ઉંમર 44 વર્ષ છે જયારે સબીનાંની ઉંમર માત્ર 19 વર્ષ છે.