બોલીવુડ એક્ટ્રેસ નીયા ગૃપ્તાની દિકરી અને ટોપ ફેશન ડિઝાઈનર મશાબા ગુપ્તા એ ખૂબ મોટું સરપ્રાઈઝ આપ્યું છે મસાબા ગુપ્તા લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે આજે છાનામાના તેને અભિનેત્રી અદિતી રાવના પુર્વપતી અને એક્ટર સત્યદિપ મિશ્રા સાથે લગ્ન કરી લિધા છે મશાબા ગુપ્તાએ લગ્ન કર્યા બાદ.
પોતેજ આ વિશે લોકોને જાણકારી આપી છે મસાબાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે સુંદર તસવીરો શેર કરતાં કેપ્શન માં લખ્યું છે કે આજે સવારે મારી શાંતિ ના સાગરથી મારા લગ્ન થઈ ગયાં છે ઘણા જન્મ નો પ્રેમ શાંતિ અને સ્થિરતા સૌથી મહત્વપૂર્ણ હાસ્ય રુપે મારા જીવનમાં સામયુ છે અને મને.
આ સુદંર કેપ્સન આપવા જેવા માટે ધન્યવાદ જીદંગી નુ સફર હવે સારું રહેશે બંને એકબીજા ની સાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે આ તસવીરો પર ફેન્સ અને ફોલોવર તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે મશાબા ગુપ્તાએ અચાનક જ લોકોને ચોંકાવી દિધા છે તેઓ છેલ્લા ઘણા સમય થી સત્યદિપ ને.
ડેટ કરી રહ્યા હતા લાંબા સમય ના પ્રેમસંબંધ બાદ બંને એકબીજાને પોતાનું જીવન સમર્પિત કરીને પતિ પત્ની ના પવિત્ર બંધનો માં બંધાયા છ મશાબા ગુપ્તા એ કોર્ટ મેરેજ કર્યા છે મશાબા ગુપ્તા અભિનેત્રી નીના ગુપ્તા અને વેસ્ટેડીઝ ના ક્રિકેટર રીભ રીર્ચડ ની દિકરી છે બીજી તરફ સત્યદીપ.
બોલીવુડ ના જાણીતા એક્ટર છે તેમને સાલ 2011 માં નો વન માં રાની મુખર્જી સાથે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી આ પહેલા તેઓ એક વકીલ હતા એમણે અદિતી રાવ સાથે લગ્ન કર્યા અને બંનેના 2013 માં તલાક થયા બાદમાં હવે મશાબા ગુપ્તા સાથે તેમને લગ્ન કર્યા છે.