હીન્દી ફિલ્મો માં ઘણી બધી કહાનીઓ માં જોવા મળે છે જેમાં છોકરીઓઓ લગ્ન કરીને પૈસા દાગીના લઈ ફરાર થતી જોવા મળે છે પણ આ હીન્દી ફિલ્મો માં નહીં ગુજરાતી ધરતી પર બનેલો કિસ્સો અને ટોળકી ઝડપાઈ છે ગુજરાતમાં તમે ઘણા સમયથી જોતા હસો જેમની એક ટોળકીઓ હોય છે.
લગ્ન કરીને પૈસા ક્લીનર કન્યા ભાગી જતી હોય છે કંઈક એવો જ કિસ્સો રાજકોટ માંથી આવ્યો છે અહીં લગ્ન ના નામે ઠગાઈ કરીને બેત્રણ દિવશ માં ફરાર થતી પ્લાનિંગ સાથે નવા શિકાર શોધતી આખી ટોળકી પોલીસ ના હાથ લાગી છે જેમાં બે મહીલા અને એક દલાલ ઝડપાયો છે અને આ ટોળકીએ.
અમરેલીના પાચં યુવાનો ને શિકાર બનાવી પરીવારજનો પાસે થી દલાલ અને મહીલાઓ એ પૈસા પડાવ્યા એવું કબુલ્યું છે શામજી માશા દેવુ માશી સાથે મળીને માધવી મકવાણા નામની આ યુવતીએ પાચં અપરાધો ને કબુલ્યા હતા પોલીસે વધારે તપાસ અર્થે કસ્ટડીમાં લીધા છે અને વિગતવાર માહીતી મેળવી રહ્યા છે.
આ ટોળકીએ ઘણા દિવસથી તોફાન મચાવેલુ હતું એક કેશમાં 1 થી 2 લાખ રુપિયા ની રકમ વશુલીને પાચંમા છઠ્ઠા દિવશે ફરાર થવાનું પ્લાનીગ સેટ અપ હતું એવું તથ્ય બહાર આવ્યું છે જેમના પર ગુનો નોંધાઈ વધુ માહિતી મેળવવામાં આવી રહી છે આવા ઓળખાણ વગર લગ્નનું સેટિંગ કરતાએ સાવચેત રહેવું.