બિગબોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશ બનતાજ શો પર સવાલ ઉભા થઈ ગયાછે શું છેલ્લા મુવમેન્ટ પર પ્રતીક સહેજપાલને હટાવીને તેજસ્વીને વિનર બનાવવામાં આવી હકીકતમાં આ સવાલ એટલા માટે ઉભો થયો છે કારણ કે કાલે રાત્રે જયારેસલમાન ખાને તેજસ્વી અને પ્રતીકમાથી જયારે તેજસ્વીને વિનર જાહેર કરી.
ત્યારે ત્યાં બેઠેલ બિગબોસના બીજા સ્પર્ધક બિલકુલ હેરાન હતા એટલું જ નહીં વિનરની જાહેરાત થતા કોઈ ખાસ તાળીઓ અને ચિચિયારીઓ પણ નહીં કોઈ વધુ ખુશી પણ ન મનાવી બિગબોસના 15 વર્ષના ઇતિહાસમાં એટલું શાંત ગ્રાન્ડ ફિનાલે ક્યારે નહીં થયું અને વિનરની જાહેરાત કર્યાના બે મિનિટ બાદ શોને પૂર્ણ કરી દેવામાં આવ્યો.
એ બધી વાતો લોકોના ગળે નથી ઉતરી રહી લોકોને લાગે છેકે પ્રતીક જ શોના વિનર બનવાના હતા તેજસ્વીને વિનર બનતા જ ટવીટર પર બિગબોસ ફિક્સ ટ્રેન્ડ કરવા લાગ્યું એવામાં લોકોનો શક ત્યારે વધુ બન્યો જયારે ફિનાલેની પાછળ બતાવવામાં આવ્યું કે નાગિન 6માં તેજસ્વી લીડ રોલ કરશે ત્યારથી લોકોને લાગવા લાગ્યું કે.
કંઈ પણ કરીને કલર્સ તેજસ્વીને જ વિનર બનાવશે કારણ કે તેઓ એમની ફિલ્મમાં બિગબોસ વિનરને લેશે તો સારી ટીઆરપી વધુ મળશે અત્યારે તો તેજસ્વીને વિનર બનતાજ લોકોમાં સોસીયલ મીડિયામાં ગુસ્સો જોવા મળ્યો હતો તમને શું લાગે છે મિત્રો શું પ્રતિકને જાતે કરીને હરાવવામાં આવ્યો પોતાના વિચાર અમને કોમેંટમાં જણાવવા વિનંતી.