તાજેતરમાં મહારાષ્ટ્ર મુંબઈ થાને ઘોડબંદર રોડ માજીવાડા જીલ્લા માં ગંભીર અકસ્માત સર્જાયો છે થાને વિસ્તારમાં આવેલો મેટ્રોપોલ બ્રિજ ટુટી પડતા નીચે ચાલી રહેલી 10 થી વધારે ગાડીઓ તેના નીચે દબાઈ ગઈ છે સમગ્ર ઘટના માં ટેકનીકલ ખામી ના કારણે સબવેલી કોલમ ટુટી પડી હતી જે ઘટના.

ગોડેન્ડર રોડના માજીવાડા માં સામે આવતા પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડ ની ટીમો દોડતી થઇ છે આ સમગ્ર ઘટના નો સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં બ્રિજ ઘણી બધી ગાડીઓની ઉપર પડેલો છે ગાડીઓ એકદમ કચ્ચરઘાણ થવા પામી છે ગાડીઓ માં મુસાફરી કરતા.

લોકો નો હજુ સુધી આકંડો સામે આવ્યો નથી જેસીબી અને ક્રેઈન ની મદદ થી આ બ્રિજના કાટમાળને હટાવવામા આવી રહ્યો છે મોટાભાગની ગાડીઓ ભાંગી ને ભુક્કો થઈ ચુકી છે ગાડીઓ ની હાલત જોતા એ અંદાજો લગાવી શકાય છે કે માં રહેલા પેસેન્જરો પણ આ ઘટના માં બચી શક્યા નહીં હોય.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે સત્તાવાર રીતે આ ઘટનામાં મૃતકોનો આકંડો જાહેર કરવામાં આવ્યો નથી સંપુર્ણ વિસ્તારમાં બચાવ કામગીરી ની ટીમો પણ ગોઠવાઈ ગઈ છે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને થાને પોલીસ પણ આ ઘટના બાદ પહોંચી ચુકી છે.
આ ઘટના માં વ્યાપક પ્રમાણમાં નુક્સાન થયુ છે ઉચ્ચતર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે આ ઘટનામાં ઘણા બધા લોકો ઘાયલ થયા છે હજુ સુધી ઘાયલ અને મૃતકનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી બચાવ ટુકડીઓ શક્ય હોય એટલા લોકોનો બચાવ કરી રહી છે સત્તાવાર રીતે નિવેદન સામે આવ્યું નથી.

મિડીયા સાથે ની વાતચીત માં અધિકારી ઓ એ આ મામલે ઉચ્ચતર તપાસ કરવામા આવશે એમ જણાવ્યું છે લોકો આ ઘટનામાં જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગં કરી રહ્યા છે ત્યારે બચાવ ટીમો કામે લાગી ચુકી છે અને પોલીસ લોકોની ભિડને કાબુમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.