મનોજ જોશીનું મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. વડોદરામાં પારુલ યુનિવર્સિટીની નાટ્ય મહોત્સવ પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું કોઈપણ ભાષાથી નફરત કરવાનું ભારતીય સંવિધાન નથી શીખવાડતું. ભારતીય સંપ્રબુદ્ધતા તેમજ સપ્રભુતા અને અખંડિતતા રહે તેવું આપણું સંવિધાન કહે છે.
દરેકે એનું પાલન કરવું જોઈએ અને કોઈપણ જાતિવાદ ભાષાવાદ વર્ણવાદને સંવિધાન ક્યારેય સમર્થન નથી કરતું હિન્દી મારી રાજભાષા છે બિંદી છે અને દેશના મોટા ભાગના લોકો હિન્દી સમજે છે. દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ તેવું કહેવામાં આવ્યું
મનોજ જોષી એ કહ્યું કે “કિસી ભી ભાષા સે પેર કરના યે ભારતીય સંવિધાન નહી સિખાતા ભારતીય સંપ્રભુતા હમારે ભારત કી સંપ્રભુતા અખંડિતતા રહે યહી હમારા સંવિધાન કહેતા હે ઓર ઉસકા સબને પાલન કરના ચાહીએ ધેટ્સ ટ કોઈ ભી જાતિવાદ ભાષાવાદ યા વર્ણવાદ ઇસ વાદ કો સંવિધાન કભી ભી સપોર્ટ નહી કર >> તો હમને નહી કર..