ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક સિનિયર અભિનેત્રીએ હોસ્પિટલમાંથી એક તશવીર શેર કરી છે જેઓ આ તસ્વીરમાં બહુ બીમાર લાગી રહ્યા છે સાથે પાઇપથી શ્વાસ લઈ રહ્યા છે એવું લાગી રહ્યું છેકે તેઓ ગંભીર બીમારીથી પીડિત હોય આ અભિનેત્રી મનીષા કોઈરાલા છે જેઓ 90 ના દસકાની સુપરહિટ અભિનેત્રી રહી ચુકી છે.
મનીષા કોઇરાલાએ પોતાની એક તસ્વીર શેર કરી છે જેમાં તે હોસ્પિટલના ખાટલામાં નજરે આવી રહી છે અને દવાઓની ટ્રીટમેન્ટ લઈ રહી છે પરંતુ આ તશવીર મનીષાએ જૂની મેમરીની સેર કરી છે જયારે ઓસ્ટ્રેલિયામાં કે!ન્સર જેવી ભયાનક બીમારીની ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા ત્યારની આ તશવીર શેર કરી છે.
કે!ન્સર ડેના દિવસે મનીષાએ આ ફોટો પોતાના સોસીયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી સેર કરી હતી જેમાં એમણે પોતાનો અનુભવ બતાવ્યો હતો કહ્યું હતું કે ત્યારના સમયે તમારો બધાનો સપોર્ટ રહ્યો એટલા માટે હું સારી મજબૂત રહી અને આ બીમારીમાંથી લડી શકી અને જે લોકો આ બીમારીથી લડી રહ્યા છે તેઓ મનથી હિંમત રાખે.