બોલીવુડ અભિનેત્રી સુપર ડાન્સર મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને લાઈમ લાઈટમાં છવાયેલી રહે છે મલાઈકા પોતાની 48 વર્ષની ઉંમરે પણ ફિટનેસ ક્વીન તરીકે ઓળખાય છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વેલકમ હે બેબી ઓમ શાંતિ ઓમ કાલ માં તુજે સલામ કાંટે ઈન્ડીયન દિલ સે જેવી ફિલ્મોમાં પોતાના દમદાર આઈટમ સોંગ ડાન્સ થી.
ચાહકોના દિલની ધડકન બની ધડકનાર અનારકલી ડિસ્કો ચલી મુન્ની બદનામ હુઈ ચલ છૈયા છૈયા હોઠ રશીલે જેવા સુપરહિટ આઈટમ સોંગ માં પોતાની નાજુક કમર થી ચાહકોને ઘાયલ કરતી મલાઈકા આજે પણ ખુબ જ બોલ્ડ અને હોટ લાગે છે તેની મદમસ્ત જવાની નો છલકાતો ઉભાર જોતા આજે પણ ફેન્સ મદહોશ બની જાય છે.
અરબાઝ ખાન થી છુટાછેડા બાદ મલાઈકા અરોરા પોતાની ફિટનેસ ને લઈને ખુબ ચર્ચાઓ છે નોરા ફતેહી જેવી ઇન્ડસ્ટ્રીની ડાન્સરોને પોતાની માદક અદાઓ અને કાતીલાના અંદાજ થી પાછડ છોડતી મલાઈકા અરોરા હંમેશા બોલીવુડ ન્યુઝ હેડલાઇન માં બની રહે છે પોતાની સુંદરતા થી અર્જુન કપુરને ઘાયલ કરી ડેટ કરી રહેલી.
મલાઈકા અરોરા તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી માં યોજાયેલા ઈમ્પેક્ટ એવોર્ડ શોમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી મલાઈકા અરોરા બ્લેક ડીપનેક આઉટફીટ માં ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં ચાહકો ને દિવાના બનાવી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને તેની નશીલી કાતીલ નજરોના બાણ થી ચાહકો ના.
હૈયા ઘાયલ થયા હતા મલાઈકા સ્વર્ગ લોક માંથી ઉતરી આવેલી પરી જેવી લાગતી હતી તેના ચહેરા પર ગજબનો નિખાર અને તેના હોઠો પર ની લાલી ફેન્સ ને લલચાવી રહી હતી ડિપ્લે માંથી છલકાતા તેના માસુમ કોમળ રસીલા નિતંબો જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તને આ દરમિયાન ગળામા એક સુંદર નેકલેસ પહેરેલું હતુ જેમા બ્લેક ડાયમંડ તેને વધુ હસીન બનાવી રહ્યો હતો.
કાતીલાના અદાઓ અને માદક અંદાજમા મલાઈકાએ પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની મદભરી આંખો અને તેની મનમોહક જવાની ઇવેન્ટમાં મહેફીલ લુંટી રહી હતી મલાઈકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર મલાઈકા ના લાખો ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.