Cli

કૂતરાને ફેરવવા આવેલી મલાઈકા અરોડા કંઈક અલગ બતાવીને ચાલી ગઈ ફેનને…

Bollywood/Entertainment Breaking

મલાઈકા અરોડા જે પ્રકારના કપડાં પહેરે છે તેના પર કેટલાય લોકોને આપત્તિ છે મલાઈકાનું શરીર ફિટ હોવાથી હંમેશા એવા કપડાં પહેરતી જોવા મળે છે પરંતુ કેટલીયે વાર મલાઈકાને એવા કપડાં પહેર્યા બાદ એવી ચૂક થાય છે જેના કારણે તેની સાથે ઉપ્સ મોમૅટ થઈ જાય છે હાલમાં મલાઈકાએ કેટલાક બોડી પાર્ટ.

આ પ્રકારના કપડામાં દેખાય હતા મલાઈકા પોતાના ડોગીને મુંબઈની ગલીઓમાં ફેરવવા નીકળી તે કપડોમાં એટલું અફ દેખાઈ રહ્યું હતું કે આજુબાજુ ઉભેલા લોકો પણ મલાઈકાને જોવા લાગ્યા હતા મલાઈકાનો આ વિડિઓ અને તસ્વીર વાઇરલ થઈ છે આને લઈને કેટલાક લોકોએ મલાઈકાને બેશર્મ મહિલા કહી હતી.

મલાઈકાને ઘણીવાર મુંબઈના પોતાના ઘરે ડોગને ઘુમાવતા જોવા મળે છે જયારે મીડિયા સામે મલાઈકા આજ લુકમાં જોવા મળે છે હાલમાં જયારે મલાઈકા પોતાના ડોગને ફેરવવા નીકળી ત્યારે એમણે એક સિલ્વર કલરનો એક ડ્રેસ પહેર્યો હતો નીચે લોવર હતું અને ઉપર જે ગંજી હતું એ પણ સિલ્વર કલરનું હતું.

આ ડ્રેસમાં મલાઈકા ફિટ લાગી રહી હતી પરંતુ આ ડ્રેસ થોડી પારદર્શક હતો જેના કારણે મલાઈકાના કેટલાક બોડીપાર્ટના શેપ ડ્રેસના ઉપરથી જનરે આવી રહ્યા હતા અને આને કારણે મલાઈકા ટ્રોલ થઈ હતી જેને લઈને યુઝરોએ મલાઈકાને અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી હતી મિત્રો મલાઈકાના આ પ્રકારના કપડાં પર તમારે શું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *