મલાઈકા અરોડાનો થોડા દિવસો પહેલા અકસ્માત થઈ ગયો હતો જેના બાદ તેઓ મુંબઈની ગલીઓમાં જોવા મળી ન હતી આજકાલ મલાઈકાના ફેન્સ તેને ખુબજ મિસ કરી રહ્યા છે સામે મલાઈકા અરોડા પણ ઠીક થવાની રાહ જોઈ રહી હતી જે રાહ તેની પુરી થઈ ગઈ છે મલાઈકાને ઠીક થયા બાદ તે ફરીથી એકટીવ થઈ ગઈ છે.
હમણાં થોડા સમય પહેલા જ મલાઈકા લાંબા સમય બાદ મુંબઈની ગલીઓમાં જોવા મળી એ દરમિયાન મીડિયા તેને કેદ કરી તેની કેટલીક તસ્વીર સામે આવી છે અત્યારે તે વાયરલ થઈ રહી છે અહીં મલાઈકા કેજ્યુઅલ અવતારમાં જોવા મળી જેનો આ અવતાર ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાછે મલાઈકા લાંબા સમય બાદ.
જેવાજ મીડિયા સામે આવી તો વળી વળીને મીડિયાને પોઝ આપી રહી હતી જેનો એ અંદાજ ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે મલાઈકા અહીં ક્રોપ ટોપ પહેરીને મીડિયા સામે જોવા મળી મલાઈકાએ ક્રોપ ટોપમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું તેની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.