Cli
શો માં પતિ બાબતે વિખવાદ બાદ મલાઈકા અરોડા એ મોઢુ છુપાવ્યુ, એ પણ પોતાની જ બહેન ને જોઈને...

શો માં પતિ બાબતે વિખવાદ બાદ મલાઈકા અરોડા એ મોઢુ છુપાવ્યુ, એ પણ પોતાની જ બહેન ને જોઈને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુપર ડાન્સર મોડેલ મલાઈકા અરોરા આ દિવસોમાં પોતાના મુવિગં ઈન વીદ મલાઈકા ને લીધે ખુબ લાઈટમલાઈટ રહે છે શો ને મલાઈકા હોસ્ટ કરી રહી છે જેમાં તે પોતાની જીદંગી ની તમામ વાતોને લોકો સામે મુકી રહી છે શોમાં ઘણા બોલિવૂડ કલાકારો આવી ચુક્યા છે એ વચ્ચે મલાઈકા.

અરોરાનો પરિવાર શો પર પહોંચ્યો હતો જેમાં મલાઈકા ની માતા જેઈસ પોલીકાર્પ પુત્ર અરહાન ખાન અને બહેન અમૃતા અરોરા પણ શોના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યા હતા મલાઈકા એ પોતાની બહેન અમૃતા અરોરા પર જણાવ્યું હતું કે અમૃતા ખુબ મજાકીયા સ્વભાવની છે અને હું ખુબ જ સુદંર છું તેનો પતિ હંમેશા મારી સામે જોતો રહે છે,

અને મને ખુબ પસંદ કરે છે આ દરમિયાનઅભિનેત્રી અમૃતા અરોરાએ મલાઈકાના મજાક પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મને તમારી મજાક બિલકુલ પસંદ નથી આવી સાથે જણાવ્યું કે આ પહેલા પણ શો સ્ટાડ અપ માં મારો તે ખુબ મજાક બનાવી ને મસ્તી કરી મને પસંદ નથી એક વાર આ બાબતે મારા વિશે કાંઈ પણ.

બોલતા મને ફોન કે મેસેજ કરી પુછી લેવું તો હતું ને જણાવી શો થી બહાર ચાલી ગઈ હતી ત્યાર બાદ મલાઈકા એરોરા અને અમૃતા અરોરા વચ્ચે તનાવ જોવા મળ્યો હતો એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર મલાઈકા ઓપન ફુલ જેકેટમા ડીપનેક બ્રા પહેરી હોટ અને બોલ્ડ લુક મા સ્પોટ થઈ હતી.

શાનદાર અંદાજમાં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરી પેપરાજી ને માદક અદાઓ સાથે પોઝ આપી રહી હતી પરંતુ અચાનક એરપોર્ટ પર અમૃતા ને જોતા તેને મોઢા પર માસ્ક લગાવી દિધું હતું અને અમૃતા સાથે વાતચીત કર્યા વીના આગળ વધી ગઈ હતી તેને અમૃતા સામે જોયું.

પણ નહોતું શો ની નારાજગી મલાઈકા અને અમૃતાની એરપોર્ટ પર પણ સામે આવી હતી યુઝરો કમેન્ટ કરીને મલાઈકા અરોરા અને અમૃતા અરોરા ના પતિ વચ્ચે કશુંક ચાલી રહ્યું છે એમ જણાવી રહ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *