બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા અત્યારે ટર્કીમાં છે તેઓ મિત્રો સાથે ટર્કીમાં વેકેશન એન્જોય કરી રહી છે તેની જાણકારી મલાઈકાએ સોસીયલ મીડિયામાં આપી હતી મલાઈકા પોતાના લુક અને સ્ટાઇલના લીધે હંમેશા ચર્ચામાં રહે છે હાલમાં જ મલાઈકાએ પોતાની કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં વાદળી મોનોકિનીમાં.
તેના ટોન્ડ પગ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે મલાઈકા મહિના પહેલા અકસ્માતનો શિકાર થઈ હતી તેને રિકવર થતાંજ અત્યારે મિત્રો સાથે ટર્કીમાં ઉપડી છે મલાઈકાએ પોતાની તસ્વીરમાં વાદળી મોનોકોની પહેરી છે જેમાં તેઓ એક તસ્વીરમાં પોતાની સે!ક્સિ પીઠ ફ્લોન્ટ કરતા જોવ અમલી રહી છે અહીં તે તસ્વીરે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
જયારે અન્ય એક તસ્વીરમાં એક્ટર પોતાનો ટોન્ડ પગ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે જેમાં મલાઈકા જબરજસ્ત પોઝ આપતા જોવા મળી રહી છે એક્ટર મલાઈકા અત્યારે મિત્રો સાથે ટર્કીના વેકેશન પર છે જેની મજા લેતા કેટલીક તસ્વીર તેણીએ સોસીયલ મીડિયામાં શેર કરી છે મિત્રો આ તવસીર પર તમે શું કહેશો.