Cli
સુંદર દેખાવા માટે મલાઈકા અરોડા એ કર્યું આ કામ, હવે જોતા રહી જશે બોયફ્રેન્ડ અર્જુન કપૂર...

સુંદર દેખાવા માટે મલાઈકા અરોડા એ કર્યું આ કામ, હવે જોતા રહી જશે બોયફ્રેન્ડ અર્જુન કપૂર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની એક્ટર મલાઈકા અરોરા એક જાણીતી અભિનેત્રી છે જેઓ હંમેશા પોતાની સુંદરતા અને બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે મલાઈકા અરોડાની અત્યારે 48 વર્ષની ઉંમર થઈ છે પરંતુ એટલી ઉંમરે પણ તેઓ ખૂબ જ યુવાન અને સુંદર લાગે છે તેનો બોલ્ડ અને હોટ લુક લોકોને તેના દિવાના બનાવે છે.

મલાઈકા ઘણીવાર જીમ જતા આવતા સ્પોટ થાય છે તેઓ તેની ફિટનેસ પ્રત્યે કેટલી સભાન છે મલાઈકા પોતાના ફિટનેશ સાથે પોતાની ત્વચાની સારી સંભાળ રાખે છે હાલમાં જ મલાઈકા અરોડાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પાર્લરમાં જઈને અરીસાની સામે ફોટો પડાવતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા એક બ્યુટી સ્પામાં બેઠી છે જ્યાં તેણે પોતાના મોંઢા પર કાગળ જેવું કંઈક રાખ્યું છે અને તેઓ પોતાના ફોનથી મિરર સેલ્ફી લઈ રહી છે તેના લુકની વાત કરીએ તો તેણે સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેર્યા છે જેમાં તેઓ ખૂબ જ હોટ પણ લાગી રહી છે બીજી સેલ્ફીમાં પણ તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *