બોલીવુડ અભિનેત્રી મલાઈકા એરોરા આ દિવસોમાં પોતાના હોટ લુકને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે તેઓ ઘણીવાર પોતાના ડોગી ને શેર કરાવતી જોવા મળેછે તો ઘણીવાર જીમની બહાર શોર્ટ કપડામાં સ્પોર્ટ થાય છે અરબાઝ ખાન સાથેના સંબંધો તોડીને એને એક અભિનેત્રી બનવાની ચાહ સાથે જીમમાં સખત પરસેવો પાડ્યા બાદ.
ખૂબ જ આકર્ષક બોલ્ડ અને હોટ લુક બનાવ્યો છે તાજેતરમાં લેકમે ફેશન ઇવેન્ટ દરમિયાન મલાઈકા એરોરા બ્લુ આઉટ ફીટ પહેર્યું હતું અંદરના કપડા બહાર રાખી એના પર બ્લુ ખુલ્લુ આઉટ ફીટ પહેરેલું હતું તેના નિતંબો સ્પષ્ટપણે બહાર દેખાઈ આવતા હતા ખુલ્લા વાળા અને લાઈટ ગ્રો મેકઅપ મા તે પોતાના મદમસ્ત ફીગરનો જાદુ ચલાવી રહી હતી.
તે તેના નિતંબોને ફોટોશૂટમાં પણ ફોન્ટ કરતી દેખાઈ હતી આ દરમિયાન કે જ્યારે ઇવેન્ટથી બહાર નીકળી રહી હતી ત્યારે સિક્યુરિટી વચ્ચે પણ એક ચાહક એની પાસે અચાનક ધસી આવ્યો હતો અને કહ્યું હતું કે મલાઈકાજી મેં આપકા બહોત બડા ફેન હું મેં આપકો બહૉત પ્યાર કરતા હું પ્લીઝ મુજે એક કિસ દોના.
તો મલાઈકા અરોરો હસી પડી હતી સાથે આજુબાજુના લોકો પણ આશ્ચર્ય ચકીત થયા હતા એને હટાવવાની કોશિશ કરી તો મલાઈકા કહ્યું જાને દો ઉસકો એની સાથે સેલ્ફી લઈને મલાઈકાએ એની ખ્વાઈસ પૂરી કરી હતી મલાઈકા પોતાના આ સ્વભાવને લઈને અને હોટ લુક ને લઈ સોશિયલ.
મીડિયામાં આજકાલ છવાયેલી રહે છે તેઓ પોતાનો સમય પોતાના પ્રેમી અર્જુન કપૂર સાથે વિતાવવાનો પસંદ કરે છે અને આવનારા સમયમાં તેની સાથે એક ફિલ્મમાં પણ જોવા મળશે જે ફિલ્મની કહાની ઉપર તાજેતરમાં તે કામ કરી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.