મલાઈકા અરોડા ગયા દિવસોમાં પ્રેગ્નન્સી ની વાતને લઈને ખુબ ચર્ચામાં આવી હતી પરંતુ એ તમામ ખબરોને બોયફ્રેન્ડ અર્જુન કપૂર અને મલાઈકા એ નકારી કાઢી હતી તેના વચ્ચે હાલમાં હાલમાં પૂર્વ પતિ અરબાઝ ખાન સાથે જોવા મળી સાથે એમનો પુત્ર અરહાન સાથે જોવા મળ્યા હતા.
જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હકીકત માં વાતમાં કાંઈક એવું છેકે આજે પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી અહીં જોવા મળ્યું કે મલાઇકા તેના પૂર્વ પતિ અરબાઝ સાથે જોવા મળી જેમાં અરબાઝ અને મલાઈકા એકસાથે ઘણી વાતો કરતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા માં ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે વીડિયો વાયરલ થતાં જ ફેન્સે એમના પર પ્રેમ વરસાવવા લાગ્યા છે બંનેને છૂટાછેડા થઈ ગયા છતાં પણ પુત્ર માટે તેઓ સાથે જોવા મળે છે અને ત્યાં બંને ખુબ મસ્તીના મૂડમાં વાતો કરતાંજોવા મળે છે જણાવી દઈએ કે મલાઈકા અને અરબાઝ.
1998 થી 2017 સુધી સાથે હતા પરંતુ થોડા વર્ષો પહેલા બંનેના છૂટાછેડા થઈ ગયા અને તેના બાદ મલાઈકા અર્જુન કપૂર સાથે સંબંધમાં આવી અને અરબાઝ ખાને જ્યોર્જિયાને ડેટ કરવાનું શરૂ કર્યું અરબાઝ અને જ્યોર્જિયા લગભગ 4 વર્ષથી રિલેશનશિપમાં છે તેઓ સોસીયલ મીડિયામાં પણ ખુબ હાઈલાઈટ થાય છે.