અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની અત્યારે અરબાઝ સાથે બ્રેકઅપને લઈને ચર્ચામાં છે તેઓ પોતાના ફિટનેસ અને સુંદરતા ને લઈને ખુબ ચર્ચામાં છે મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાની મોડલ ખાસ કરીને જિમ ની બહાર સ્પોટ થતા સમયે બોલ્ડ લુકમાં જોવા મળે છે તેના વચ્ચે ફરી એકવાર જીમની બહાર સ્પોટ થઈ.
જીમની બહાર સ્પોટ થતા સમયે બોલ્ડ અંદાજમાં સ્પોટ થઈ હતી હકીકતમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની મંગળવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળી હતી જ્યોર્જિયા જીમની બહાર જોવા મળી હતી અને તેની બોલ્ડ અંદાજમાં ફોટો વાયરલ થઈ રહી છે મોડલે પાપરાઝી સામે બોલ્ડ પોઝ આપ્યા હતા.
અરબાઝ ની ગર્લફ્રેન્ડ જિમમાં લેગિંગ્સ અને સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી તેના આ બોલ્ડ ડ્રેસે લોકોનું ધ્યાન ખેંચ્યું છે મોડલના ફેન્સ તેના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક લોકો તેના આ બોલ્ડ લુક પર ટ્રોલ પણ કરી રહ્યા છે જ્યોર્જિયા એન્ડ્રિયાનું ફિટનેસ જોઈને આ વખતે ટ્રોલ્સના મોઢા ખુલ્લા રહી ગયા.
મોડલ જ્યોર્જિયા પોતાની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે જ્યોર્જિયા એન્ડ્રિયાની રોજ જીમમાં આવતા જતા સ્પોટ થાય છે ત્યાં તેના બોલ્ડ લુકના કેમેરામાં કેદ કરતા જ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે જ્યોર્જિયા ના કામની વાત કરીએ તો તેણીએ ફિલ્મોમાં આઈટમ ડાન્સ કર્યો છે તેના શિવાય મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળે છે.