ગર્લફ્રેન્ડ મલાઈકા અરોડાને લઈને અર્જુન કપૂરે મૌન તોડ્યું છે છેલ્લા બે દિવસથી બ્રેકઅપની વાતને લઈને અર્જુન કપૂરે એક મોટી વાત કહી છે હકીકતમાં ગઈ કાલે ખબર આવી હતી કે અર્જુન કપૂર અને મલાઈકા અરોડાનું બ્રેકઅપ થઈ ગયું છે અને તેની ખબર અર્જુનના પરિવારને બતાવામાં આવી જેઓ મલાઈકાને પસંદ નથી કરતા.
કહેવામાં એવું પણ આવ્યું બ્રેકઅપ બાદ મલાઈકાએ ખુદને ઘરમાં પણ બંદ કરી દીધી છે સાંજ થતા થતા આ વાત્ત પુરા બોલીવુડમાં ફેલાઈ ગઈ જર્નાલીસ્ટ વારંવાર મલાઈકા અને અર્જુન કપૂરને તંગ કરવા લાગ્યા આ ખબર બાદ અર્જુન ખુદ સામે આવ્યા અને એમણે બ્રેકઅપ વિશે પુરી સચ્ચાઈ બતાવી.
અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામમાં મલાઈકા અરોડા સાથે એક તસ્વીર શેર કરી ફોટો શેર કટ અર્જુને લખ્યું અફવાઓ માટે કોઈ જગ્યા નથી બધા સુરક્ષિત રહો લોકોના સ્વાસ્થ્ય માટે દુવાઓ કરો હું તમામ બધાથી બહુ પ્રેમ કરું છું અર્જુન કપૂરે આ પોસ્ટમાં દ્વારા સાફ કરી દીધું કે તેઓ મલાઇક અરોડાથી અલગ નથી થયા.
અર્જુન કપૂર અને મલાઈકા છેલ્લા 4 વર્ષથી સંબંધમાં છે કહેવાતું હતું કે અરબાઝ ખાન અને મલાઈકાના છુટાછેડા પણ અર્જુન કપૂરના લીધે થયા હતા આ કપલને એમની ઉંમરને લઈને હંમેશા ટ્રોલ કરવામાં આવતા હોય છે કારણ કે અર્જુન મલાઇકથી 12 વર્ષ નાના છે જેઓ આ વર્ષે લગ્ન કરશે તેવી અટકળો ચાલી રહી છે.