મહાઠગ સુકેશ સાથે 200 કરોડની ઠગાઇમાં ફસાયેલ જેકલીન ફર્નાડીઝએ એકવાર ફરીથી ધમાકેદાર વાપસી કરી છે ગયા દિવસોમાં જયારે જેકલીન અને સુકેશની કિસ વાળી પર્શનલ ફોટો વાઇરલ થઈ અને ઇડીએ જે રીતે જેક્લીનથી પુછતાજ કરી તેને જોઈને લાગતું હતું કે હવે જેકલીનનું કરિયર બરબાદ થશે પાકું છે પરંતુ કરિયર બરબાદ થવું તો દૂર.
પરંતુ જેકલીન આ કેસ બાદ વધુ નીખરીને વધુ બહાર આવી ગઈ છે જેકલીને ગયા દિવસોમાં અક્ષય કુમાર સાથે જ ફિલ્મ રામસેતુની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું 12 ફેબ્રુઆરીએ જેક્લીનનું હોલીવુડ સ્ટાર મોરેન સાથે મૂડ મૂડ કે ગીત પણ રિલીઝ થયું અને કાલે રાત્રે જેકલીન વેલેન્ટાઈન ડેના દિવસે એક રેસ્ટોરેન્ટ બહાર પણ જોવા મળી.
એવું લાગી જ રહ્યું નથી કે જેકલીને સાથે ગયા દિવસોમાં કંઈ થયું હોય ઇડીને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે જેકલીને સુકેશ જોડેથી 10 કરોડથી વધુના ગિફ્ટ લીધા છે અહીં એ ગિફ્ટ સુકેસે એજ પૈસાથી આપ્યા હતા જે એમણે લોકોથી ઠગ્યા હતા ઇડીએ ત્રણ ચાર વાર જેકલીથી પુછતાજ કરી અને ધીરે ધીરે આ મામલો ઠંડો પડી ગયો.
નવેમ્બરમાં જ્યાં જેકલીન સામે જે આંગળીઓ ઉઠી રહ્યા હતી એ 2 મહિના જતા જ બધા આરોપ ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અને હવે જેકલીન નોર્મલ ફરી રહી છે બીજી બાજુ સુકેશ ચીઠીઓ લખી રહ્યો છેકે તેના કાળા કામમાં જેક્લીનનો કોઈ હાથ નથી અને અહીં જેકલીને સુકેશના વિષયને તેની જિંદગી માંથી કલોઝ કરી દીધો છે.