બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મોની રોય આ દિવસોમાં પોતાની બોલ્ડનેસ થી ખૂબ જ લાઈમ લાઈટમાં બની રહે છે ખૂબ જ સંસ્કારી લુકમાં ટીવી શો મહાદેવ માં સતિનું પાત્ર અને ટીવી શું નાગિનમાં શિવ કન્યા નું પાત્ર ભજવીને મોની રોયે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી એ વચ્ચે તાજેતરમાં રણબીર કપૂર અને.
આલિયા ભટ્ટ ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં તેનો નેગેટિવ રોલ દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન થકી તેને ઘણી બધી બોલીવૂડ ફિલ્મોની ઓફર આવી રહી છે કે કોઈપણ પ્રકારના નેગેટિવ રોલ કરવા માટે પણ તૈયાર છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી મોની રોય ખૂબ જ શાનદાર.
અંદાજમાં સ્પોટ થઈ હતી ગુલાબી ડીપનેક પારદર્શક આઉટ ફીટમાં મોની રોયે પોતાનુ હોટ અને બોલ્ડ ફીગર ફોન્ટ કર્યું હતું તેના ભરાવદાર મદમસ્ત નિતંબો જોતા ફેન્સ મદહોશ બન્યા હતા લાઈટ મેકઅપ અને તેના ખુલ્લા વાળ ફેન્સને દીવાના બનાવી રહ્યા હતા આકર્ષક સુદંર અંદાજમાં તેને.
ઇવેન્ટમાં મહેફીલ લુંટી હતી દિલકશ અદાઓ સાથે તેને પોતાનુ કર્વી ફિગર ફોન્ટ કરીને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની ખુબસુરતી અને તેની જવાની નો છલકતો ઉભાર જોઈ ચાહકો પાગલ બન્યા હતા મોની રોય ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર.
ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મોની રોય આવનાર સમય માં ઘણી મોટી ફિલ્મો માં કામ કરી રહી છે તે મુખ્યત્વે નેગેટિવ ભુમીકા ને મહત્વ આપી બોલીવુડ માં પોતાનું સ્થાન મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.