સલમાન ખાને પહેલીવાર લોરેન્સ બિસ્નોઈ પર પોતાનું મૌન તોડી દીધું છે જાનથી મારવાની ધ!મકી બાદ સલમાન ખાને મોટી વાત કહી દીધી છે ધ!મકી મળ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હવે તેને લઈને સલમાન ખાનથી સવાલ જવાબ કરવામાં આવ્યા છે જેમાં સલમાનને પૂછવામાં આવ્યું કે એમને.
શું કોઈ પણ રીતે લોરેન્સ બિસ્નોઈ અને ગોલ્ડી બરાર સાથે સબંધ છે જેને પર સલમાને પોલીસને જવાબ આપતા કહ્યું હું ગોલ્ડી બરારને નથી જાણતો હું વર્ષ 2018 થી લોરેન્સ બિસ્નોઈને જાણું છું કારણ કે ત્યારે તેણે મને જીવથી મારવાની ધ!મકી આપી હતી જેટલું બધા તેના વિષે જાણે છે એટલુજ હું જાણું છું તેના બાદ.
સલમાનને પૂછવામાં આવ્યું શું એમને ધ!મકી ભર્યા મેસેજ કે ફોન આવ્યો હતો સલમાને કહ્યું એમની સાથે એવું કંઈ નથી થયું છેલ્લા કેટલાય દિવસથી એમને કોઈ સાથે એવી બહેસ પણ નથી થઈ નહીં કોઈ ફોન આવ્યો કે નહીં કોઈ મેસેજ આવ્યો જયારે ધ!મકીભરી ચિઠ્ઠી પર સલમાને કહ્યું એ ચીઠી મારા પિતાને મળી હતી અને એ.
ત્યારે મળી જયારે તેઓ ટહેલવા ગયા હતા એવામાં મને કોઈ પર શક કરવા માટે કોઈ નથી ગયા જણાવી દઈએ દિવસોમાં સલમાનના પિતાને સીધું મોસેવાલા જેવી હાલત કરવાની ધ!મકી આપવામાં આવી હતી અત્યારે એ મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે મિત્રો સલમાનની આ વાત પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટ કરી જણાવવા વિનંતી.