બોલીવુડના 100 વર્ષના ઇતિહાસની સૌથી ખુબસુરત એક્ટર મઘુબાલાની બહેનને એમની વહુએ ધક્કા મારીને ઘરની બહાર નીકાળી દીધા છે મધુબાલાની નાની બહેન કનીઝ બલસારા 96 વર્ષની છે અને આ ઉંમરે એમની વહુએ પોતાની સાસુને બહાર નિકાળી દીધા છે કનીઝ ઘણા વર્ષોથી પોતાના પુત્ર અને વહુ સાથે ન્યુઝીલેન્ડમાં રહેતી હતી.
કનીઝ પોતાના પુત્ર ફારૂક જોડે 17 વર્ષથી રહેવા ગઈ હતી એમને લાગ્યું ઘડપણમાં પુત્ર અને વહુ એમનો સહારો બનશે પરંતુ એવું ન થયું વહુએ પોતાના રંગ કેટલાક દિવસોમાં જ બતાવવાનું શરૂ કરી દીધું કનીઝેને બતાવ્યું વહુએ એમને ક્યારેય ખાવા બનાવીને નથી ખબડાવ્યું તેઓ પોતાનું ખાવાનું આટલી ઉંમરે ભારથી મંગાવતી હતી.
તેના કારણે ઘણીવાર એમની તબિયત બગડી જતી હતી કનીઝએ આરોપ લગાવ્યો કે એમનો પુત્ર ખાસ કરીને કામ માટે બહાર Madhubala’s sister Kaniz was kicked out of the house by her daughter-in-law at the age of 96 …જતો હતો અને તેના કારણે એમની વહુ તેમની જોડે એવો વ્યવહાર કરી હતી પરંતુ 8 જાન્યુઆરીએ ફારૂકનું નિધન થઈ ગયું જેના બાદ તેમની વહુએ એમનું જીવવાનું હરામ કરી દીધું.
કનીઝની પુત્રી પરવેઝ જણાવ્યું કે માંએ મને ફોન કર્યો અને જણાવ્યું પુત્ર ફારૂક મરી ગયોછે હું બહુ દુઃખીછું શું તમે મારા માટે ખાવાનું મોકલી શકો છો પરવેઝએ કહ્યું માંના આવા શબ્દો સાંભળી મારા હોશ ઉડી ગયા તેમણે જણાવ્યું એમની વહુએ એમને એકલા ફ્લાઈટમાં બેસાડી દીધા 96 વર્ષની ઉંમરે.
તેઓ ન્યુઝીલેન્ડથી મુંબઈ એકલા આવ્યા પરવેઝએ સૌથી પહેલા ભરપૂર જમવાનું આપ્યું પછી નવરાવ્યા કારણ કે એમના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી પરવીઝે કહ્યું છેકે તેઓ પોતની ભાભી સામે ફરિયાદ દાખલ કરશે પરંતુ મધુબાલાની બહેનની આ હાલત જોઈને દરેકની આંખોમાંથી આંશુ આવી ગયા છે.