મધ્યપ્રદેશની ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યાંની પોલિસ એ 1 મહિના પહેલાંજ 10 વર્ષના એક બાળકને એવું તો શું થયું હશે કે તેણે દુનિયાને અલવિદા થયેલ બાળકનો કેસ કર્યો હતો પણ જ્યારે પોલિસની પુછપરછમા તેની સાવકી માતાએ તેના પુત્રને જમવામાં કૈંક પદાર્થ નાખીને તેનું જીવન ટૂંકું કર્યું હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે એની સાવકીમાએ પીવામાં એવી વસ્તુ નાખતા બાળકની તબિયત બગડતા નજીકના હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાં તડપીને બાળકે દુનિયાને અલવિદા કરી હતી 1 મહિના પહેલાંજ એની માંતાએ ભૂલથી તે કૈંક પી ગયો છે એવું કબુલ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કુદરતી રીતે જીવન ટૂંકવ્યાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું પરંતુ ડોક્ટરના રિપોર્ટ અને પોલીસ દ્વારા તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો છે તે જ સમયે પોલીસે સ્વીકાર્યું છે કે બાળકની સાવકી માતાએ તે પદાર્થ આપ્યું છે તેની બોટલ પણ મળી આવી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મુરારના બારાગાંવ ખુરાઇમાં રહેતા રાજુ મિરધાનો 10 વર્ષનો પુત્ર નીતિન મિરધા 24 ઓગસ્ટના રોજ ખાધા પછી અચાનક બીમાર પડી ગયો તેને વારંવાર ઉલ્ટી થતી હતી તેને આવી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન વેદના ભોગવતાં તેણે દુનિયાને અલવિદા કરી હતી તે જ સમયે ડોક્ટરે જણાવ્યું હતું કે તે બાળકનું કોઈ પદાર્થ ખાવાથી અવસાન થયું હતું.
જ્યારે બાળકની આવી દશા પર પોલીસે સાવકી માતાની સખત પૂછપરછ કરી ત્યારે આરોપી મહિલાએ બધું જ સ્વીકારી લીધું આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે આ દીકરા નીતિને તેની પ્રથમ માતાના ગુજરી ગયા બાદ 18 લાખ રૂપિયાની FD મેળવી હતી આ દરમિયાન પિતાએ નીતિનના નામે FD કરી હતી સાવકીમા જુલી તેની પાસેથી કેટલાક પૈસા માંગી રહી હતી પરંતુ પતિએ ના પાડી દીધી એટલા માટે સાવકી માતાએ આ આપીને બાળકની જાન લીધી હતી આ કેસમાં પોલીસે પતિ રાજુની તહરીર પર પુત્ર નીતિનની આવું કરવાના સંદર્ભે જુલી સામે ગુનો નોંધ્યો છે.