સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે એક એવી ઘટના સામે આવી છે જે સાભંડતા લોકોના કાળજા કંપી ઉઠે આફતાબ નામનો યુવક અને શ્રધ્ધા નામની યુવતી મુબંઈ મલાડ વિસ્તારમાં મ્લટીનેશનલ કોલ સેન્ટર માં એક સાથે કામ કરતા હતા બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા અને તેઓ એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું.
શ્રદ્ધાએ પોતાના પરિવારજનો ના વિરુદ્ધ જઈને આફતાબ સાથે રહેવા નું નક્કી કર્યું તે મુબંઈ છોડીને આફતાબ નામના આ યુવક સાથે દિલ્હી આવી અને વિના લગ્ન સાથે રહેવા લાગી શ્રદ્ધાના પિતા એ પણ તેની સાથે વાત કરતા હતા પરંતુ 8 મેથી તેના ફોન લાગુ ને બંધ થઈ ગયા પરિવારજનો ચિંતિત થયા અને આઠ નવેમ્બર ના રોજ દિલ્હીમાં.
પહોંચીને તેની શોધખોળ હાથ કરી પરંતુ દીકરી ના મળી તો પોલીસ સ્ટેશન માં અપહરણની ફરિયાદ નોંધાવી પોલીસને સમગ્ર ઘટના ની માહિતી આપી આ મામલામાં પોલીસે આફતાબ નામના આ યુવકની ધડપકડ કરતા સમગ્ર ખુલાસો થયો આઝતાબે પોલીસ ને જણાવ્યું કે શ્રદ્ધા મારી સાથે લગ્ન કરવાનુ દબાણ કરતી હતી પરંતુ.
હું તેની સાથે માત્ર શારીરિક સંબંધો જ રાખવા માગતો હતો હું તેની સાથે લગ્ન કરવા નહોતો માગંતો આ કારણે અવારનવાર ઝ ઘડાઓ થતા હતા એ વચ્ચે મેં ગ!ળું દબાવીને તેને મો!તને ઘાટ ઉતારી અને તેના મૃતદેહના નાના નાના ટુકડા કરી એક નવું ફ્રીજ વેચાણ લઈ તેમાં રાખ્યા અને સતત 18 દિવશ સુધી રોજ રાત્રે એક ટુકડો મૈહરોલી જગંલ અને શહેરના અલગ.
અલગ વિસ્તારોમાં માં ફેંકતો રહ્યો તેના શરીરના અંગો ના ટુકડાઓ સાથે મેં 18 દિવશ વિસાતવ્યા હતા આફતાબ નામના આ વિકૃત આરોપીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો અને શ્રદ્ધાના શરીરના ટુકડાઓને શોધવાની કામગીરી હાથ ધરી છે જેમાં પોલીસ આરોપી ની કડક પૂછપરછ હાથ ધરીને 35 જેટલા ટુકડાઓ અલગ અલગ વિસ્તારોમાં માં શોધી રહી છે.