બોલિવૂડ અભિનેત્રી એવંમ અરબાઝ ખાનની પત્ની મલાઈકા અરોરા જે બાળકની માં છે પણ પોતાની એક્સસાઈજ અને જીમમા રોજ કસરત ડાયેટ થી પોતાના શરીર ને એકદમ સુડોળ રાખ્યું છે એને જોતાં જાણે ૧૮ વર્ષ ની યુવતી લાગે એવી એની કાયા છે તાજેતરમાં એનો સોશિયલ મીડિયા પર એનો મુંબઇ જીમ બહાર.
વિડીઓ વાઈરલ થયો જેમાં એ બ્લેક ફીટ પોષાકમાં સજ્જ હતી જેમાં એના નિતંબો ના ઉભાર ને સ્પષ્ટ જોવામાં આવતા હતા બેક ભાગ માં પણ જીન્સ માં ઉપસતા શરીરના અંગોને આરવરતા જીમ ડ્રેસના કપડાં અને હાથમાં પાણીની બોટલ સાથે એ નિકડી રહી હતી આ વિડીયોમાં તે પોતાની કાર માં બેસતી વખતે.
ચાહકોને પોઝ પણ આપ્યો હતો આ વિડીયોમાં મલાઈકા ની ચાલ થોડી અલગ લાગતા ઘણા યુઝરોએ ખુબ ટ્રોલ કરી છે પગમાં તો ઘણા યુઝરોએ એના પોષાક ના વખાણ પણ કર્યા હતા મલાઈકા એરોરાના અર્જુન કપુર સાથેના રીલેશનશીપ થી ખુબ ચર્ચા માં આવી છે અવારનવાર એના વિડીઓ વાઈરલ થતાં રહે છે.