બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝની દિગ્ગ્જ અદાકાર મંદિરા બેદીએ સમુંદર કિનારે લાલ કલરની બિકીની પહેરીને પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે શેર કરેલ તમામ તસ્વીર જોઈને ફેન્સ મદહોશ થઈ ગયા છે મંદિરા બેદીની 50 વર્ષની ઉંમર છતાં તેઓ પોતાના ફિગરને ખુબ મેન્ટેન કરી રાખ્યું છે અને તેના ફિગરથી ફેન્સને દીવાના બનાવી રહી છે.
તેનો ટોંડ બોડી ફોટોમાં સાફ જોવા મળી રહી છે મંદિરા બેદી પોતાની તસ્વીર શેર કરીને પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે જેમાં એક્ટરનું જબરજસ્ત ફિગર જોવા મળી રહ્યું છે ફેન્સે સાથે સાથે તેના બોલ્ડ અવતારની પણ પ્રસંસા કરી રહ્યા છે મંદિરા બેદીને છેલ્લીવાર પેન ઇન્ડિયા ફિલ્મ સાહોમાં જોવા મળી હતી.
જેમાં સાઉથના સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર જોવા મળ્યા હતા મંદિરા બેદી હંમેશાથી પોતાના ફિટનેસનું ધ્યાન રાખે છે તેઓ ક્યારેય પોતાની કસરત કરવાનું બંદ નથી કરતી હાલમાં સામે આવેલ તસ્વીર પર ફેન્સ અલગ અલગ કોમેંટ કરીને પોતાની પ્રતિક્રયા આપી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.