Cli
કમાને ધૂણવાનું બંદ કરો, કમા ને લઈ પણ વિવાદ ઉભો થયો સાહિત્યકાર યોગેશ ગઢવી એ ક્હ્યું, જાણો મામલો...

કમાને ધૂણવાનું બંદ કરો, કમા ને લઈ પણ વિવાદ ઉભો થયો સાહિત્યકાર યોગેશ ગઢવી એ ક્હ્યું, જાણો મામલો…

Breaking Uncategorized

આજે ગુજરાતમાં કોઠારીયા ગામનો દિવ્યાંગ યુવાન કમલેશ દલવાડી એટલે કે કમો ખૂબ જ વાયરલ થયો છે લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીના પ્રોગ્રામ થકી પોતાની ડાન્સ પ્રતિભા ના કારણે રાતોરાત સ્ટાર બનનાર કમો આજે સેલિબ્રિટી બની ગયો છે સોશિયલ મીડિયા પર કોઈપણ જગ્યાએ.

સર્ચ કરો એક જ નામ આપની સામે આવશે કમો તો કમાને લઈને એક વિવાદ ઊભો થયો છે સમગ્ર ઘટના મુજબ લોકસાહિત્યકાર યોગેશ ગઢવી એ પોતાના પ્રોગ્રામ દરમિયાન જાહેર મંચ પરથી કહ્યું કે મને કોઈ ચાહકે એમ કહ્યું કે યોગેશભાઈ આજે ઘણા બધા પ્રોગ્રામોમાં કમો નાચવા માટે આવે છે.

અને કમા ને લાવો તો આપ નો પ્રોગ્રામ ચાલશે ત્યારે યોગેશ ગઢવી જવાબ આપ્યો કે કમો તો ભગવાનનું દીધેલું ઘરેણું છે એનો દુરુપયોગ ના કરાય એને ધુણાવાય નહીં એ દિવ્યાંગ છે એને તમે રમકડું ના સમજો આ કોઈ બોલી શકે નહીં અને લોકશાહી ના ઇતિહાસમાં કોઈ ઉપર બોલવાથી કેસ થયો હોય તો.

હું એવો એક જ કારણછું આ સ્ટેજ એજ છે જ્યાંથી મારા પર કેસ થયો હતો ઉભી બજારે અમને ટોપે દઈદો તોય હું ખોટું નહીં જ બોલું આ શબ્દો લોક સાહિત્યકાર યોગેશ ગઢવીએ ઉચ્ચાર્યા હતા જે પ્રોગામ ની આ વિડિયો કલીપ સામે આવતા અન્ય લોકસાહિત્યકારો ના મનમાં વિવાદોના.

બીજ રોપાયા છે દરેકની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે લોક સાહિત્યકાર યોગેશ ગઢવી ની વાતોથી કોઈ સહમત પણ હોઈ શકે કોઈ સહમત ના પણ હોઈ શકે પરંતુ કમો આજે ગુજરાતમાં સેલિબ્રિટી બનતા વિવાદો ઊભા થવા એ કોઈ નવાઈની વાત નથી આપના શું મંતવ્ય છે એ અવશ્ય જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *