ટીવીમાં કેટલાક એવા સ્ટાર રહ્યા છે જેઓ પોતાની ખોટી લોકપ્રિયતા મેળવા માટે ખોટા લગ્ન પણ કરી લીધા જેની આજે આપણે આ પોસ્ટ દ્વારા ચર્ચા કરીશુ નવાઈ વાત છેકે આ લિસ્ટમાં નેહા ક્ક્ડંનું નામ પણ સામે છે પહેલા વાત કરીએ તો રાખી સાવંત એમનો એક શોમાં સ્વંયવર થયો હતો પરંતુ શો પૂરો થતાંજ કેટલાક સમયમાં જ પોતાનો સબંધ તોડી દીધો.
એક્ટર રતન રાજપૂત પણ ટીવી પર સ્વંયવરનું આયોજ કરીને અભીવન વર્માથી લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના કેટલાક મહિના બાદ એમના લગ્ન તૂટી ગયા હતા વિદાઈ સીસીયલની સારા ખાનને કોણ ભૂલી શકે તેમણે બિગબોસ 4માં બ્પયફ્રેન્ડ અલી મર્ચેન્ટ સાથે લગ્ન કર્યા હતા પરંતુ નવાઈની વાત એ હતીકે શો પૂરો થતાંજ.
1 મહિનામાં બંને અલગ થઈ ગયા બોલીવુડની સિંગર નેહા કક્કરે ઇન્ડિયન આઇડલ શોની ટીઆરપી વધારવા માટે આદિત્ય નારાયણથી જુઠા લગ્ન કર્યા હતા પરંતુ પછીથી ખુદ આદિતે જણાવ્યું હતું કે એમના લગ્ન શોની ટીઆરપી વધારવા માટે કર્યા હતા આ લિસ્ટમાં જસલીન મથારુ અને શહેનાઝ ગિલ પણ સામે છે