Cli
રાજ રાજવણ ફિલ્મથી ઘરે ઘરે ફેમસ થનાર અભિનેત્રી મીનાક્ષી ના જીવન સંઘર્ષ કહાની, અત્યારે જીવે છે આવું જીવન...

રાજ રાજવણ ફિલ્મથી ઘરે ઘરે ફેમસ થનાર અભિનેત્રી મીનાક્ષી ના જીવન સંઘર્ષ કહાની, અત્યારે જીવે છે આવું જીવન…

Breaking Life Style

ગુજરાતી ફિલ્મોમા પોતાના દમદાર અભિનય થી દર્શકો ને દિવાના બનાવનાર મિનાક્ષી નો જન્મ મુંબઈના થાને માં 7 ડીસેમ્બર 1976 માં મરાઠી પરીવારમાં થયો હતો મીનાક્ષીનું સાચું નામ મંજરી પાટીલ છે મીનાક્ષી એ મુંબઈમાં પોતાના અભ્યાસ સાથે ક્લાસિકલ નૃત્ય ની પણ તૈયારી કરી હતી તેને ઘણા બધા પ્રકારના ડાન્સ આવડતા હતા.

આ દરમિયાન મુંબઈ ના એક ડાન્સ પ્રોગ્રામ મા ગુજરાતી ફિલ્મના પ્રતખ્યાત પ્રોડ્યુસર ગોવિંદભાઈ પટેલ ની નજર મિનાક્ષી પર પડી ગોવિંદભાઈ પટેલે મીનાક્ષીને ડાન્સ પૂરો થયા બાદ ફિલ્મોમાં આવવા માટે ઓફર કરી આ દરમિયાન મીનાક્ષી ની ઉંમર માત્ર 16 વર્ષની હતી તેનો ફોટો શૂટ કરવામાં આવ્યુ અને મીનાક્ષી એ.

ફિલ્મોમાં આપીને કરવા માટે હા પાડી દીધી અને મીનાક્ષી એ સૌપ્રથમ બોલીવુડના સુપરસ્ટાર નરેશ કનોડીયા સાથે ફિલ્મ રાજ રાજવણ માં કામ કર્યું એ સમયે રાજ રાજવણ ફિલ્મ સુપર ડુપર હીટ સાબિત થઈ અને મીનાક્ષી ને સમગ્ર ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિયતા મળી અને આ ફિલ્મમાં નવાઈની વાત એ હતી કે નરેશ કનોડીયા ની.

ઉંમર એ સમયે 55 વર્ષની હતી જ્યારે અભિનેત્રી મીનાક્ષી ની ઉંમર માત્ર 16 વર્ષની હતી આ સમયે ગુજરાતી ફિલ્મના નિર્માતા મંજરી પાટીલ નામથી અભિનેત્રી મીનાક્ષીને પ્રસ્તુત કરવા માગતા નહોતા ગુજરાતી દર્શકો વચ્ચે તેઓ જાહેર કરવા માગતા નહોતા કે તેમની અભિનેત્રી ગુજરાતી નથી પરંતુ એક મરાઠી છે.

અને તેના કારણે જ તેમના નામ પાછળથી સરનેમ કાઢીને મંજરી પાટીલ માંથી મીનાક્ષી નામ આપવામાં આવ્યું હતું ફિલ્મોમાં આવવા માટે મીનાક્ષી એ સંઘર્ષ કર્યો નહોતો પરંતુ ફિલ્મ લાઈનમાં ટકી રહેવા માટે મીનાક્ષી એ સતત ત્રણ વર્ષ સુધી અધ્યાયન કર્યું હતું અને ગુજરાતી ભાષા ની માહિતી મેળવી હતી.

મીનાક્ષી એ ઘણી બધી ગુજરાતી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું જેના નામ જોઈએ તો રાજ રાજવણ બેની હું તો બાર બાર વર્ષે આવ્યો સાથીયા પુરાવો હો રાજ ખોડીયાર છે જોગમાયા તારી મહેંદી મારે હાથ પ્રીત પાંગરે ચોરી ચોરી રઢીયાળી રાત હાલોને આપણા મલકમાં તારે મારે પ્રીત છે.

ગોરી નહિ રે લજાઉ તારી ચુંદડી એકવાર પીયુને મળવા આવજે જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકચાહના મેળવી મીનાક્ષી એ સુમંત મણી સાથે લગ્ન કરીને ફિલ્મી કેરિયરને છોડી દીધું હતું લગ્નના લાંબા સમય બાદ તેમને ફરીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી હતી અને ગુજરાતી.

અભિનેતા જગદિશ ઠાકોર સાથેની ફિલ્મ ઠાકોર નબંર 1 માં જોવા મળ્યા ત્યારબાદ અર્બન ફિલ્મ કોઈ આને પરણાઓ અને જીગ્નેશ કવિરાજ ની ફિલ્મ જાનુ મારી લાખોમાં એક જેમાં તેમને ઘણા બધા વર્ષો બાદ નરેશ કનોડીયા સાથે જોડી જમાવી અને અભિનય કર્યો હતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં.

મીનાક્ષીને ઘણા બધા એવોર્ડ મળ્યા હતા જેમાં ગુજરાત સરકાર તરફથી ફિલ્મ હાલોને આપણા મલકમાં માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નો એવોર્ડ મળ્યો હતો આ સાથે મિનાક્ષી એ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે તેઓ હાલ મુંબઈ માં પોતાના પરીવાર સાથે સુખી જીવન વ્યતીત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *